શોધખોળ કરો

Jobs 2022: 9મું અને 10મું પાસ માટે અહીંયા નીકળી છે ભરતીઓ, જલદી કરો અરજી, સીધા ઈન્ટરવ્યુથી થશે પસંદગી

Jobs 2022: આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 72 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો પાસે અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે.

Anganwadi Recruitment 2022: જો તમે આંગણવાડીમાં નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. આ માટે કર્ણાટક આંગણવાડીએ કોપ્પલ જિલ્લા માટે વર્કર અને હેલ્પરની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ કાઢી છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કર્ણાટક આંગણવાડીની સત્તાવાર વેબસાઇટ anganwadirecruit.kar.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 25 ઓગસ્ટથી શરૂ થઈ છે અને આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2022 છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 72 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો પાસે અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે. જેમણે હજુ સુધી અરજી કરી નથી, તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને બને તેટલી વહેલી તકે અરજી કરો. કારણ કે આ માટે માત્ર ત્રણ દિવસ બાકી છે.

મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની શરૂઆતની તારીખ - 25 ઓગસ્ટ

અરજી કરવાની છેલ્લી તારીખ - 23 સપ્ટેમ્બર

ખાલી જગ્યાની વિગતો જાણો

આંગણવાડી કાર્યકર - 12

આંગણવાડી હેલ્પર – 60

શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકર (સહાયક) ની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઓછામાં ઓછું 10 પાસ હોવું જરૂરી છે. તે જ સમયે, આંગણવાડી હેલ્પર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 9 પાસ તરીકે નક્કી કરવામાં આવી છે. આ જગ્યાઓ પર ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. પસંદગી સીધા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

ઉંમર મર્યાદા જાણો

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ.

કેવી રીતે અરજી કરવી તે જાણો

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ anganwadirecruit.kar.nic.in પર જાઓ. ત્યાં આપેલ લિંક પર ક્લિક કરીને સંપૂર્ણ વિગતો વાંચો અને પછી અરજી કરો.

આ પણ વાંચોઃ

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા દિવસો, જાણો આજે માત્ર કેટલા નોંધાયા કેસ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી

6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી

Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર

હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે

Embed widget