શોધખોળ કરો

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા દિવસો, જાણો આજે માત્ર કેટલા નોંધાયા કેસ

India Covid-19 Update: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 46 હજાર 216 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 72 હજાર 980 લોકો કોરોના મુક્ત થયા છે.

India Coronavirus Case: દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ગઈકાલ કરતાં આજે સામાન્ય વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 510 નવા કેસ નોંધાયા છે અને 33 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 1.33 ટકા છે.  5640 દર્દી સાજા થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 46 હજાર 216 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 72 હજાર 980 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 403 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 216 કરોડ 95 લાખ 51 હજાર 591 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 12 લાખ 27 હજાર 054 ડોઝ અપાયા હતા.

સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ

  • 20 સપ્ટેમ્બરે 4043 નવા કેસ નોંધાયા હતા.
  • 19 સપ્ટેમ્બરે 4858 નવા કેસ નોંધાયા હતા.
  • 18 સપ્ટેમ્બરે 4555 નવા કેસ નોંધાયા હતા.
  • 17 સપ્ટેમ્બરે 5747 નવા કેસ નોંધાયા હતા.
  • 16 સપ્ટેમ્બરે 6298 નવા કેસ નોંધાયા હતા
  • 15 સપ્ટેમ્બર 6422 નવા કેસ નોંધાયા હતા.
  • 14 સપ્ટેમ્બરે 5108 નવા કેસ નોંધાયા હતા.
  • 13 સપ્ટેમ્બરે 4369 નવા કેસ નોંધાયા હતા.
  • 12 સપ્ટેમ્બરે 5221 નવા કેસ નોંધાયા હતા
  • 11 સપ્ટેમ્બરે 5041 કેસ નોંધાયા હતા.
  • 10 સપ્ટેમ્બરે 5554 કોરોના કેસ નોંધાયા હતા.
  • 9 સપ્ટેમ્બરે 6093 નવા કેસ નોંધાયા હતા.
  • 8 સપ્ટેમ્બરે 6395 નવા કેસ નોંધાયા હતા.
  • 7 સપ્ટેમ્બરે 5379 નવા કેસ નોંધાયા હતા.
  • 6 સપ્ટેમ્બરે 4417 નવા કેસ નોંધાયા હતા.
  • 5 સપ્ટેમ્બરે 5910 નવા કેસ નોંધાયા હતા.
  • 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.
  • 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.
  • 2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.
  • 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો

‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો

અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ

વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ

વિડિઓઝ

Mumbai Rain: મુંબઈમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રેલવે સેવા થઈ પ્રભાવિત, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : જમીનનું વળતર સારું મળવાના સંકેત
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ જંતુ
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓએ કેટલા લૂંટ્યા?
Anand Murder : આણંદમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાથી ખળભળાટ, પોલીસે હાથ ધરી તપાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ

ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ

Embed widget