શોધખોળ કરો

Sarkari Naukri: વનવિભાગમાં હજારો પદ પર નીકળી ભરતી, આ ઉમેદવારો કરો અરજી

​Forest Guard Recruitment 2023: રસ ધરાવતા ઉમેદવારો 30 જૂન 2023 સુધી અરજી કરી શકે છે

Forest Guard Jobs 2023:  ફોરેસ્ટ સેક્ટરમાં કામ કરવા માંગતા યુવાનો માટે આ એક સારી તક છે. મહારાષ્ટ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે લેખપાલ/એકાઉન્ટન્ટ (ગ્રુપ સી), સર્વેયર, સ્ટેનોગ્રાફર વગેરેની પોસ્ટ માટે ભરતી હાથ ધરી છે. જેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 30 જૂન 2023 સુધી અરજી કરી શકે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ mahforest.gov.in દ્વારા અરજી કરી શકે છે.

ખાલી જગ્યાની વિગતો

  • ફોરેસ્ટ ગાર્ડ: 2138 જગ્યાઓ
  • એકાઉન્ટન્ટ: 129 પોસ્ટ્સ
  • સર્વેયર: 86 પોસ્ટ્સ
  • સ્ટેનોગ્રાફર (LG): 23 જગ્યાઓ
  • જુનિયર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ (ગ્રુપ C): 15 જગ્યાઓ
  • સ્ટેનોગ્રાફર (HG): 13 જગ્યાઓ
  • જુનિયર એન્જિનિયર (સિવિલ): 8 જગ્યાઓ
  • સીનિયર  સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ (ગ્રુપ C): 5 જગ્યાઓ

યોગ્યતા

  • ફોરેસ્ટ ગાર્ડ: અરજી કરનાર ઉમેદવાર માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10/12 પાસ કરેલ હોવા જોઈએ.
  • લેખપાલ/એકાઉન્ટન્ટ (ગ્રુપ C): ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો આવશ્યક છે. આ સિવાય ઉમેદવારને મરાઠી ભાષા આવડતી હોવી જોઈએ.
  • સર્વેયર: અરજદાર માન્ય સંસ્થામાંથી સર્વેક્ષણ તાલીમ અભ્યાસક્રમ પ્રમાણપત્ર સાથે 12મું પાસ અને મરાઠી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
  • એડવાન્સ સ્ટેનોગ્રાફર (ગ્રુપ B): માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરો અને ઓછામાં ઓછા 120 શબ્દોની લઘુલિપિ ઝડપ હોવી જોઈએ. આ સિવાય મરાઠી ભાષા પણ જાણવી જોઈએ.
  • જુનિયર સ્ટેનોગ્રાફર (ગ્રુપ B): માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષામાં પાસ અને લઘુતમ 100 શબ્દો પ્રતિ શબ્દની ઝડપે લઘુલિપિ ઝડપ હોવી જોઈએ. આ સિવાય મરાઠી ભાષા પણ જાણવી જોઈએ.
  • જુનિયર સિવિલ એન્જિનિયર (લેવલ B): મરાઠીના જ્ઞાન સાથે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
  • સીનિયર  સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ (ગ્રુપ C): મરાઠી ભાષાના જ્ઞાન સાથે ગણિત, અર્થશાસ્ત્ર, કોમર્સ કૃષિ અથવા આંકડાશાસ્ત્રમાં સ્નાતક.
  • જુનિયર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ (ગ્રુપ C): મરાઠી ભાષાના જ્ઞાન સાથે ગણિત, અર્થશાસ્ત્ર, કોમર્સ, કૃષિ અથવા આંકડાશાસ્ત્રમાં સ્નાતક.  

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર પોસ્ટ મુજબ 27/40 વર્ષ હોવી જોઈએ.

રવિવારે રાજ્યમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 8માંથી 9માં ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વિદ્યાસેતુ સ્કોલરશીપ પરીક્ષા યોજનાની શરૂઆત કરી છે. જે સંદર્ભે રવિવારે આ પરીક્ષા લેવામાં આવશે. જેમાં કુલ 397417 વિદ્યાર્થિઓ પરીક્ષા આપશે, જેમાં ગુજરાતી માધ્યમના 393977 જયારે અંગ્રેજી માધ્યમના 3540 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget