શોધખોળ કરો

Big Recruitment: કેન્દ્ર સરકારના આ મોટા વિભાગમાં 2253 પદો માટે બહાર પડી ભરતી, આજે જ કરો અરજી, આ છે ડિટેલ્સ

આ ભરતી અભિયાન દ્વારા EPFOમાં પર્સનલ આસિસ્ટન્ટ અને ESICમાં નર્સિંગ ઓફિસરની કુલ 2253 જગ્યાઓ ભરવામાં આવશે

UPSC EPFO ESIC Jobs 2024: યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) નર્સિંગ ઓફિસર અને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) પર્સનલ આસિસ્ટન્ટ પરીક્ષા 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. આ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 માર્ચ 2024 નક્કી કરવામાં આવી છે. પરીક્ષા માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓફિશિયલ સાઇટ upsc.gov.in અથવા upsconline.nic.in પર અરજી કરી શકે છે.

આ ભરતી અભિયાન દ્વારા EPFOમાં પર્સનલ આસિસ્ટન્ટ અને ESICમાં નર્સિંગ ઓફિસરની કુલ 2253 જગ્યાઓ ભરવામાં આવશે. અભિયાન દ્વારા EPFOમાં 323 પદો અને ESICમાં 1930 પદો ભરવામાં આવશે. છેલ્લી તારીખ પસાર થયા પછી, ઉમેદવારોને અરજી કરવાની તક મળશે નહીં.

યોગ્યતા 
અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું આવશ્યક છે. પાત્રતા સંબંધિત વધુ માહિતી તપાસવા માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટની મદદ લઈ શકે છે.

વયમર્યાદા 
પ્રચાર માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 30 વર્ષ છે. વળી, અનામત કેટેગરીના ઉમેદવારો કે જેઓ અરજી કરશે તેઓને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

કઇ રીતે થશે પસંદગી 
આ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને કૌશલ્ય કસોટીના આધારે કરવામાં આવશે. નર્સિંગ ઓફિસરની જગ્યા માટે પસંદગી માટે પેન અને પેપર આધારિત ભરતી પરીક્ષા લેવામાં આવશે. વધુ વિગતો માટે, ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટની મદદ લઈ શકે છે.

આ રીતે કરો અરજી 
સ્ટેપ 1: સૌથી પહેલા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in કે upsconline.nic.in પર જાઓ.
સ્ટેપ 2: આ પછી ઉમેદવાર હૉમપેજ પર યુપીએસસી ઇપીએફઓ ઇએસઆઇસી 2024 રજિસ્ટ્રેશન લિન્ક પર ક્લિક કરો. 
સ્ટેપ 3: પછી ઉમેદવાર અરજી પત્ર ભરે.
સ્ટેપ 4: આ પછી ઉમેદવાર જરૂરી ડૉક્યૂમેન્ટ્સ અપલૉડ કરો. 
સ્ટેપ 5: હવે ઉમેદવાર ફીની ચૂકવણી કરે. 
સ્ટેપ 6: પછી ઉમેદવાર ફૉર્મ સબમીટ કરી દે. 
સ્ટેપ 7: આ પછી ઉમેદવાર અરજીપત્રને ડાઉનલૉડ કરી લે. 
સ્ટેપ 8: અંતમાં ઉમેદવાર અરજીપત્રની પ્રિન્ટ આઉટ કાઢી લે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
"રહમાન ડકૈત" પછી "શુક્રાચાર્ય" બનશે અક્ષય ખન્ના, ફિલ્મના ફર્સ્ટ લુકે મચાવ્યો તહેલકો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
Embed widget