શોધખોળ કરો

Kanyashree Project Scheme: દીકરીઓના શિક્ષણ માટે સરકાર આપે છે 25 હજાર રૂપિયા, જાણો આ યોજના વિશે વિસ્તારમાં

Government Scheme: આ યોજનાનો લાભ 13 થી 18 વર્ષની દીકરીઓને આપવામાં આવી રહ્યો છે. 18 વર્ષ પછી સરકાર 25,000 રૂપિયા આપે છે.

Government Scheme: આ યોજનાનો લાભ 13 થી 18 વર્ષની દીકરીઓને આપવામાં આવી રહ્યો છે. 18 વર્ષ પછી સરકાર 25,000 રૂપિયા આપે છે.

આજે સરકાર તરફથી ઘણી એવી યોજનાઓ ચાલી રહી છે, જે મહિલાઓ તથા દીકરીઓને આર્થિક રીતે સધ્ધર બનાવે છે. આવી જ એક યોજના પશ્ચિમ બંગાળ સરકાર કન્યાશ્રી પ્રકલ્પ યોજનાના નામથી ચલાવી રહી છે. કન્યાશ્રી પ્રકલ્પ યોજનાને  પશ્ચિમ બંગાળ સરકારે 8 માર્ચ 2013ના વર્ષમાં બહાર પાડી હતી. આ યોજના શિક્ષણને પ્રોત્સાહન આપવા સાથે નાની ઉમરમાં લગ્ન થવાથી પણ રોકે છે. 

આ યોજનામાં માધ્યમિક તથા ઉચ્ચતર  માધ્યમિક કક્ષામાં બાળકીઓ માટે શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેની સાથે જ વોકેશનલ પ્રોગ્રામ માટે બાળકીઓને મદદ કરવામાં પણ આવે છે. આ યોજના અંતર્ગત બાળકીઓના ખાતામાં સંપૂર્ણ રકમ મોકલવામાં આવે છે. 

આ યોજનાની અંદર 2013 - 14માં શિષ્યવૃત્તિની મહતમ રકમ 500 રૂપિયા હતી જે વધીને હવે 1000 રૂપિયા કરી છે. 13 - 18 વર્ષની અપરણિત બાળકીઓને આ રકમ આપવામાં આવે છે. એટલે કે 8 થી 12 ધોરણની છોકરીઓને આ રકમ મળવા પાત્ર છે. આ યોજનાની અંદર 18 વર્ષની છોકરીઓને રૂપિયા 25000 આપવામાં આવશે. 

યોજનાનો લાભ મેળવવા છોકરીનો જન્મનો દાખલો, અનમેરીડ પ્રૂફ, કુટુંબની આવકનો દાખલો જે 1,20,000થી ઓછો હોવો જોઈએ, બેંક પાસબુક જેમાં છોકરીનું નામ, સરનામું, તથા ખાતા નંબર હોવો જરૂરી છે. 

આ યોજનામાં અરજી કરવા માટે, તમારે તમારી શાળામાંથી અરજીપત્રક લઈને સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે. માહિતી ભર્યા પછી, તમે તેને શાળામાં સબમિટ કરી શકો છો. વેરિફિકેશન બાદ રકમ ખાતામાં મોકલવામાં આવે છે.

Bank Jobs:SBIમાં 1438 જગ્યાઓ માટે ભરતી, પરીક્ષા વિના જ થશે પસંદગી, આ ઉમેદવારો કરી શકે છે અરજી 

SBI Bharti 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નિવૃત કર્મચારીઓના પદ પર બહોળા પ્રમાણમાં ભરતી કરી રહી છે. 

SBI નિવૃત્ત અધિકારી ભરતી 2022: SBI બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સારી તક લઈને આવી છે. અહીં નિવૃત્ત અધિકારીની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર આવી છે. આ ખાલી જગ્યાઓ ફક્ત નિવૃત્ત અધિકારીઓ માટે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 1438 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય તેમણે છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ. આ કરવા માટે, તેઓએ ભારતીય સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે – sbi.co.in.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Embed widget