શોધખોળ કરો

CTET: સીટેટ માટે Admit Card થયા જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

CTET Admit Card: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) દ્વારા 16 ડિસેમ્બરે યોજાનારી CTET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે.

CTET Admit Card :  CTET 2021 16 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. પરીક્ષા માટેનું પ્રી એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષામાં બેસવા માટે અરજી કરી છે તેઓએ તરત જ અધિકૃત વેબસાઇટ ctet.nic.in ની મુલાકાત લેવી જોઈએ અને તેમનું પરીક્ષા પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવું જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યું છે.

તમામ ઉમેદવારોના એડમિટ કાર્ડ બે તબક્કામાં અપલોડ કરવામાં આવશે. એડમિટ કાર્ડના પ્રથમ તબક્કામાં શહેર અને પરીક્ષાની તારીખ હશે. જેથી ઉમેદવારો યોજના બનાવી શકે. બીજા તબક્કાના એડમિટ કાર્ડ, પરીક્ષા કેન્દ્રની માહિતી અને પરીક્ષાની શિફ્ટની માહિતી પરીક્ષાના 02 દિવસ પહેલા વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઉપર જણાવેલ વેબસાઈટ પરથી પ્રથમ અને બીજા તબક્કા માટે તેમના ઈ-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરે.

આવી હશે પરીક્ષા પેટર્ન

બંને પેપરમાં કુલ 150 માર્કસના 150 પ્રશ્નો પૂછવામાં આવશે. ઉમેદવારોને તેને ઉકેલવા માટે 150 મિનિટનો સમય મળશે. પરીક્ષાના પેપર 1માં બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના 30 માર્કના 30 પ્રશ્નો, ભાષા 1 થી 30 માર્કના 30 પ્રશ્નો, ભાષા 2 થી 30 માર્કના 30 પ્રશ્નો, 30 માર્કના ગણિતના 30 પ્રશ્નો અને પર્યાવરણીય અભ્યાસના 30 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. પૂછવામાં આવશે.

પેપર 2 માં, બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના 30 માર્કના 30 પ્રશ્નો, ભાષા 1 થી 30 માર્કના 30 પ્રશ્નો, ભાષા 2 થી 30 માર્કના 30 પ્રશ્નો અને ગણિત અને વિજ્ઞાન અથવા સામાજિક વિજ્ઞાનના 60 માર્કના 60 પ્રશ્નો પૂછાશે.

CTET એડમિટ કાર્ડ 2021 આ રીતે ડાઉનલોડ કરો

  • સત્તાવાર વેબસાઇટ ctet.nic.in ની મુલાકાત લો
  • હવે “CTET એડમિટ કાર્ડ 2021” પર ક્લિક કરો
  •  લૉગિન વિગતો ભરો
  • -CTET એડમિટ કાર્ડ 2021 ડાઉનલોડ કરો

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Embed widget