શોધખોળ કરો

KVS Exam Date 2023: TGT, PGT, ગ્રંથપાલ સહિત અન્ય જગ્યાઓની ભરતી માટે પરીક્ષાની તારીખો જાહેર

KVS Exam Date: કેન્દ્રીય વિદ્યાલય સંગઠને વિવિધ જગ્યાઓ પર ભરતી માટે લેવાતી CBT પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર શેડ્યૂલ ચકાસી શકો છો.

KVS Exam Date: કેન્દ્રીય વિદ્યાલય સંગઠને વિવિધ જગ્યાઓ પર ભરતી માટે લેવાતી CBT પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કર્યું છે.  ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર  શેડ્યૂલ ચકાસી શકો છો.

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ વિવિધ શિક્ષણ અને બિન-શૈક્ષણિક પોસ્ટ્સ માટે પરીક્ષાની તારીખો જાહેર કરી છે. KVS દ્વારા જારી કરાયેલ શેડ્યૂલ મુજબ, આચાર્યની પોસ્ટ માટે CBT પરીક્ષા 8 ફેબ્રુઆરી 2023 ના રોજ લેવામાં આવશે. જ્યારે ટીજીટી, પીજીટી અને પીઆરટીની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને પરીક્ષાની તારીખો ચકાસી શકે છે. આ ઉપરાંત, ઉમેદવારો અહીં જણાવેલ સ્ટેપ્સ દ્વારા શેડ્યૂલ પણ ડાઉનલોડ કરી શકો છે.

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જાહેર  કરાયેલ સમયપત્રકને હાલમાં ટેન્ટેટિવ હોવાનું કહેવાયું  છે. આ શિડ્યુલ મુજબ, પ્રથમ પરીક્ષા 7 ફેબ્રુઆરીએ લેવામાં આવશે પરંતુ છેલ્લી પરીક્ષા 6 માર્ચે લેવામાં આવશે. આસિસ્ટન્ટ કમિશનરની પોસ્ટ માટે 7 ફેબ્રુઆરીએ પરીક્ષા, 8 ફેબ્રુઆરીએ પ્રિન્સિપાલની પોસ્ટ માટે, 9 ફેબ્રુઆરીએ વાઈસ-પ્રિન્સિપાલ અને PRT મ્યુઝિક, 12-14 ફેબ્રુઆરીએ TGT, 16-20 ફેબ્રુઆરીએ PGT, ફાઇનાન્સ ઑફિસર, AE (સિવિલ)ની પરીક્ષા ) 20 ફેબ્રુઆરીએ અને પરીક્ષા હિન્દી અનુવાદક, PRT 21-28, જુનિયર સચિવાલય સહાયક 1-5 માર્ચ, સ્ટેનોગ્રાફર Gr-II માર્ચ 5 અને ગ્રંથપાલ, સહાયક વિભાગ અધિકારી અને વરિષ્ઠ સચિવાલય સહાયકની પોસ્ટ માટે માર્ચના રોજ લેવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

આ રીતે ડાઉનલોડ કરો શિડ્યુલ      

  • સૌ પ્રથમ ઉમેદવારે ઓફિશિયલ વેબસાઇટ પર જવું
  • તે પછી ઉમેદવારના હોમ પેજ પર સીબીટી માટે સીધા શેડ્યૂલ પર ક્લિક કરો
  • હવે ઉમેદવારની સામે એક PDF ફાઇલ ખૂલશે
  • ઉમેદવારો આ PDF ફાઇલ ડાઉનલોડ કરો
  • અંતે ઉમેદવારો તેની પ્રિન્ટ આઉટ પણ લઈ શકે છે
  • જેર્ઇર્ઇ મેન 2023 માટે  એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે
  •  

નેશનલ ટેસ્ટિંગ એજન્સી ટૂંક સમયમાં JEE મેઇન 2023 પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરશે. પરીક્ષા માટે એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર  કરવામાં આવશે. શેડ્યૂલ મુજબ જેઇઇ મેઇન 2023 સત્ર 1ની પરીક્ષા 24, 25, 29, 30, 31 જાન્યુઆરી 2023 અને 1 ફેબ્રુઆરી 2023ના રોજ લેવામાં આવશે.

Indo-Pak : PM મોદીને લઈ પાકિસ્તાની મંત્રી હિના રબ્બાની કહી આ વાત તો શ્રી શ્રી રવિશંકરે બરાબરના ઝાટક્યા

Hina Rabbani Khar : ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ભારત સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ આગામી 24 કલાકમાં જ પાકિસ્તાનના પીએમઓએ શેહબાઝ શરીફના નિવેદનને અવગણીને કાશ્મીરની ધૂન વગાડવાનું શરૂ કર્યું. હવે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે પણ શેહબાઝ શરીફના નિવેદનથી પોતાની જાતને દૂર કરી લીધી છે. સાથે જ હિના રબ્બાની ખારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ નિવેદન આપ્યું હતું. જેનો ભારતના ધર્મગુરૂ શ્રી શ્રી રવિશંકરે સણસણતો જવાબ આપ્યો હતો.

મંત્રી હિના રબ્બાની ખારે કહ્યું હતું કે, તેમનો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશો વચ્ચે શાંતિ માટે કામ કરવા માટે 'સગયોગી' તરીકે જોતો નથી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયીને પાકિસ્તાન એક મિત્રની નજરે જોતુ હતું. 

હિના રબ્બાની ખારના આ નિવેદન પર આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે પાક મંત્રી હિના રબ્બાનીના આરોપો પર આકરો જવાબ આપ્યો અને કહ્યું હતું કે, પાકિસ્તાને એ સમજવાની જરૂર છે કે, સમસ્યા તેના તરફથી જ છે. કારણ કે ભારતને અન્ય કોઈ પાડોશી દેશ સાથે કોઈ જ સમસ્યા નથી.

પાકિસ્તાનના મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના પીએમએ કહ્યું હતું કે, ભારત સાથે ત્રણ યુદ્ધ થઈ ચૂક્યા છે અને તેનાથી અમારા ભાગે માત્ર ગરીબી અને બેરોજગારી જ આવી છે. માટે હવે અમે પીએમ મોદીને કહેવા માંગીએ છીએ કે, અમે સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગીએ છીએ.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Embed widget