શોધખોળ કરો

ગ્રેજ્યુએટ અને 12મું પાસ માટે અહીંયા છે સરકારી નોકરી, જાણો કઈ છે અરજી કરવાની અંતિમ તારીખ

NIPER Recruitment 2022: નેશલન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હૈદરાબાદે અનેક પદો પર ભરતી બહાર પાડી છે.

NIPER Recruitment 2022: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER), હૈદરાબાદે વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. નોટિફિકેશન મુજબ વૈજ્ઞાનિક, ટેકનિકલ સુપરવાઈઝર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ટેકનિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, રિસેપ્શનિસ્ટ કમ ટેલિફોન ઓપરેટર, સ્ટોર કીપર, જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, આસિસ્ટન્ટ અને જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની વિવિધ જગ્યાઓ માટે અરજી મંગાવી છે.

આ ભરતી માટેની અરજીની પ્રક્રિયા 1લી ફેબ્રુઆરીથી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 2જી માર્ચ 2022 સુધી છે. આ ભરતી માટે અરજી સત્તાવાર વેબસાઇટ http://www.niperhyd.ac.in/ પર જઈને કરી શકાશે.

ખાલી જગ્યાની વિગતો

  • સુપરવાઇઝર ગ્રેડ I- 3
  • સુપરવાઇઝર ગ્રેડ II- 3
  • વહીવટી અધિકારી - 1
  • ટેકનિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર - 1
  • એકાઉન્ટન્ટ - 2
  • રિસેપ્શનિસ્ટ કમ ટેલિફોન - 1
  • સ્ટોર કીપર - 1
  • જુનિયર હિન્દી અનુવાદક- 1
  • સહાયક ગ્રેડ I – 1
  • સહાયક ગ્રેડ II- 3
  • જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ – 4
  • કુલ ખાલી જગ્યા- 20

વય મર્યાદા

સાયન્ટિસ્ટ/ટેક્નિકલ સુપરવાઈઝર ગ્રેડ I પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે. જ્યારે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 27 વર્ષ છે. આ સિવાય તમામ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે.

શૈક્ષણિક લાયકાત

  • ટેકનિકલ સુપરવાઈઝર ગ્રેડ I- MSc/M ફાર્મ. ઉપરાંત, ઓછામાં ઓછા ચાર વર્ષનો સંશોધન અથવા શિક્ષણનો અનુભવ.
  • ટેકનિકલ સુપરવાઈઝર ગ્રેડ II- MSc/M ફાર્મ. તેમજ ઓછામાં ઓછા 2 વર્ષનો સંશોધન અથવા શિક્ષણનો અનુભવ.
  • વહીવટી અધિકારી - કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી. સહાયક વિભાગ અધિકારી તરીકે પાંચ વર્ષનો કાર્ય અનુભવ સાથે.
  • ટેકનિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર વિભાગ- કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી. ઉપરાંત, ડેટા અને વેબસાઇટ મેનેજમેન્ટમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
  • રિસેપ્શનિસ્ટ કમ ટેલિફોન ઓપરેટર - કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અને સંબંધિત ક્ષેત્રમાં ત્રણ વર્ષનો કામ કરવાનો અનુભવ.
  • સ્ટોર કીપર - સ્નાતકની ડિગ્રી અને સ્ટોર જાળવણીમાં ત્રણ વર્ષનો અનુભવ.
  • જુનિયર હિન્દી અનુવાદક- હિન્દી અથવા અંગ્રેજી સાથે હિન્દીમાં પીજી અથવા ગ્રેજ્યુએશનમાં મુખ્ય વિષય તરીકે હિન્દીનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.
  • સહાયક ગ્રેડ I - કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક. મહેકમ/વહીવટીનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ.
  • સહાયક ગ્રેડ II - કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક. સ્થાપના/વહીવટી અનુભવ.
  • જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ - વિજ્ઞાન પ્રવાહ સાથે 12મું પાસ અને કોમ્પ્યુટરનું જ્ઞાન.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget