શોધખોળ કરો

Govt Jobs: 12મું અને ગ્રેજ્યુએટ પાસ માટે સરકારી નોકરીનો મોકો, જાણો ક્યાં છે વેકેંસી અને કેવી રીતે કરશો અરજી

Govt Jobs: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ સહાયક સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની જગ્યા પર ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

Govt Jobs: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ સહાયક સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની જગ્યા પર ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nia.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2022 છે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતીની આ જગ્યાઓ માટે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા પણ અરજી કરી શકશે. અરજીની પ્રક્રિયા 7મી માર્ચથી શરૂ થઈ ગઈ છે.

ખાલી જગ્યાની વિગતો

  • કુલ ખાલી જગ્યાઓ - 67
  • આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર - 43 જગ્યાઓ
  • હેડ કોન્સ્ટેબલ - 24 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

ASI માટે ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતક હોવો આવશ્યક છે. જ્યારે હેડ કોન્સ્ટેબલની જગ્યા માટે ઉમેદવાર 12મું પાસ હોવો જરૂરી છે.

વય મર્યાદા

આ ભરતી હેઠળ આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમની ઉંમર 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ પર જારી કરાયેલ નોટિફિકેશન જોઈ શકે છે.

કેવી રીતે અરજી કરવી તે જાણો

રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવું જોઈએ અને તેની સાથે જરૂરી દસ્તાવેજોની નકલો જોડવી જોઈએ. આ પછી તેને આપેલા સરનામે - SP (એડમિન), NIA હેડક્વાર્ટર, CGO કોમ્પ્લેક્સની સામે, લોધી રોડ, નવી દિલ્હી - 110003 પર મોકલો. ધ્યાનમાં રાખો કે દસ્તાવેજોની પ્રમાણિત નકલો જ મોકલવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી હેઠળની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોને જ ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

Coronavirus Cases Today: દેશમાં 24 કલાકમાં કોરોનાના 1660 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક જાણીને ચોંકી જશો

Russia Ukraine War: રશિયાના પાંચમા સૈન્ય અધિકારીનું મોત, ઝેલેન્સ્કી ફરી વાતચીત માટે તૈયાર

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
રોહિત શેટ્ટીના ઘર ફાયરિંગ, હત્યા વસૂલી સહિતના ગુનાનો આરોપી, હૈરી બોક્સરની ધરપકડ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ghaziabad Blast: ગાઝિયાબાદમાં પોલીસ ચોકી પર બ્લાસ્ટથી હડકંપ, એક ઇજાગ્રસ્ત, જાણો અપડેટ્સ
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
Ahmedabad: મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
હવે હોટલ-હોસ્પિટલમાં આધારની ઝેરોક્ષ આપવાની જરૂર નહીં પડે! મોબાઇલ એપથી થશે વેરિફિકેશન
Ahmedabad News: દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
Ahmedabad News:દિવાળી સમયે અમદાવાદની હવા પણ બની ઝેરી, આ વિસ્તારમાં વધ્યું વાયુ પ્રદૂષણ
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર નવો મેસેજ ફ્લેશ થયો, જાણો શું છે ખાસ?
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ
Rajkot Lodhika Sangh: 300 કરોડના ફંડ પર કબજો જમાવવા ભાજપમાં જ રસાકસી, બે મહિનાથી ચેરમેનપદની વરણી અદ્ધરતાલ
Embed widget