શોધખોળ કરો

NEET UG 2022: આ તારીખે જાહેર થશે નીટ યુજીની આન્સર કી, પરિણામની તારીખ પણ આવી સામે

NEET UG 2022 ની પરીક્ષા 17 જુલાઈ, 2022 ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષા દેશ અને વિદેશમાં વિવિધ સ્થળોએ 500 થી વધુ નિયુક્ત કેન્દ્રો પર લેવામાં આવી હતી.

NEET UG 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી/NTA એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, ગ્રેજ્યુએશન/NEET UG 2022 ની આન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. આ સંદર્ભમાં NTAએ તેની વેબસાઇટ પર સત્તાવાર નોટિસ પણ જારી કરી છે. તારીખો જાહેર થયા બાદ લાખો વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ વર્ષે તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET UG પરીક્ષા 2022 માં હાજર રહેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી આ NTA નોટિસને તપાસી અને ડાઉનલોડ કરી શકે છે.

આન્સર કી આ તારીખે બહાર પાડવામાં આવશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, NEET UG 2022ની આન્સર કી 30 ઓગસ્ટ, 2022 સુધીમાં બહાર પાડવામાં આવશે. એકવાર તેની લિંક સક્રિય થઈ જાય, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેને તપાસી અને ડાઉનલોડ કરી શકશે. આ આન્સર કી વચગાળાની હશે, તેથી 30 ઓગસ્ટથી ઉમેદવારોને તેના પર વાંધો ઉઠાવવાની સુવિધા પણ આપવામાં આવશે. ઉમેદવારોએ વાંધા દીઠ રૂ. 200 જમા કરાવવાના હોય છે જે રિફંડપાત્ર નથી.

પરિણામો ક્યારે જાહેર થશે?

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, NEET UG પરીક્ષાનું પરિણામ 7 સપ્ટેમ્બર, 2022ના રોજ જાહેર કરવામાં આવશે. આન્સર કી પર ઉમેદવારો દ્વારા નોંધાવવામાં આવેલ વાંધાઓની સમીક્ષા કર્યા બાદ અંતિમ આન્સર કી જાહેર કરવામાં આવશે. પરિણામ પણ તેના આધારે આવશે.

18 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

NEET UG 2022 ની પરીક્ષા 17 જુલાઈ, 2022 ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષા દેશ અને વિદેશમાં વિવિધ સ્થળોએ 500 થી વધુ નિયુક્ત કેન્દ્રો પર લેવામાં આવી હતી. જણાવી દઈએ કે NEET UG પરીક્ષા માટે 18 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. અરજીઓની સંખ્યાના સંદર્ભમાં NEET એ દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા છે. તે પછી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અને જેઇઇ મેઇન આવે છે.

આન્સર કી કેવી રીતે ચેક કરવી?

સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ની મુલાકાત લો.

હવે હોમ પેજ પર દેખાતી NEET UG, 2022 ની આન્સર કી સાથે સંબંધિત લિંક પર ક્લિક કરો.

વિનંતી કરેલ માહિતી દાખલ કરીને અહીં લોગિન કરો.

હવે આગળની સ્ક્રીન પર આન્સર કી PDF સ્વરૂપે દેખાશે.

તેને તપાસો અને ડાઉનલોડ કરો અને વધુ જરૂરિયાત માટે તેની પ્રિન્ટ આઉટ લો.

જવાબ સાથે મેળ કરો.

જરૂર જણાય તો વાંધા અરજી કરો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
તમારા ઘરને Smart Home બનાવશે આ 5 ગેજેટ્સ, સમયની બચત સાથે સુરક્ષાની ગેરંટી
તમારા ઘરને Smart Home બનાવશે આ 5 ગેજેટ્સ, સમયની બચત સાથે સુરક્ષાની ગેરંટી
Embed widget