શોધખોળ કરો

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો ‘ઇન્ટેલિજન્સ ટ્રેડક્ર્રાફ્ટ અને ડિસરપ્ટિવ એક્ટિવિટીઝમાં તેનો ઉપયોગ’ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) બિમલ એન. પટેલે રાષ્ટ્રમાં પોલીસ અધિકારીઓ માટે વિવિધ તાલીમ પ્રવૃત્તિઓ કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આર.આર.યુ.ને આપેલા સક્રિય પ્રોત્સાહનનો આભાર માન્યો હતો.

ગાંધીનગરઃ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની  મહત્ત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા પોલીસ કર્મચારીઓ  માટે 'ઇન્ટેલિજન્સ ટ્રેડક્ર્રાફ્ટ અને ડિસરપ્ટિવ એક્ટિવિટીઝમાં તેનો ઉપયોગ' વિષય પર પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. વિ. એસ. કે. કૌમુદી (આઈપીએસ), વિશેષ સચિવ, MHAના સંબોધન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કૌમુદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે "ફોરવોર્ન્ડ ઇઝ ફોરઆર્મડ" અને ભારતભરમાં કાર્યરત વિવિધ ઇન્ટેલિજેન્સ એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે યુનિવર્સિટીને તેના પ્રયાસ માટે પ્રશંસા કરી, જે સમગ્ર રાષ્ટ્રમાં ઇન્ટેલિજેન્સ સંચાલકોની ક્ષમતાઓને સમૃધ્ધ બનાવવામાં ઘણી આગળ વધશે. તેમણે ઇન્ટેલિજેન્સ સમુદાય સમક્ષ અનેક પડકારોની સૂચિ આપી જેમાં સાયબર સ્પેસમાંથી ઉભરતા પડકારો અને ડેટા માઇનિંગનો સમાવેશ થાય છે. અવધેશ માથુર, આઈ.પી.એસ. (નિવૃત્ત), સભ્ય, એનએસએબી અને આ કાર્યક્રમના આર્કિટેક્ટે જણાવ્યું કે વિહંગાવલોકન પૂરો પાડતી ઇન્ટેલિજેન્સના ક્ષેત્રમાં આ પહેલ માત્ર એક શરૂઆત છે અને આર.આર.યુ. સુરક્ષા એજન્સીઓ માટે વધુ વિસ્તૃત અને કસ્ટમાઇઝ્ડ પ્રોગ્રામ્સની જરૂરિયાતોને પૂર્ણ કરશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) બિમલ એન. પટેલે રાષ્ટ્રમાં પોલીસ અધિકારીઓ માટે વિવિધ તાલીમ પ્રવૃત્તિઓ કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આર.આર.યુ.ને આપેલા સક્રિય પ્રોત્સાહનનો આભાર માન્યો હતો. તેમણે એ વાતને પણ મહત્વ આપ્યું હતું કે ભાગ લેનારા પોલીસ કર્મચારી તાલીમ અને સંશોધન સંબંધિત કોઈ પણ પ્રકારની સહાયતા માટે યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે. તેમણે એમ.એચ.એ.ને ખાતરી આપી હતી કે આર.આર.યુ. ભારતની આંતરિક સુરક્ષા અને પોલીસ માટે સંસદ દ્વારા નિર્ધારિત દ્રષ્ટિ અને મિશનને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડશે નહીં.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

Embed widget