શોધખોળ કરો

RBI: ભારતીય રિઝર્વ બેન્કમાં નોકરી મેળવવા માંગતા માટે ઉત્તમ તક, આ તારીખ સુધી કરી શકશો અરજી

આ ભરતી અભિયાન દ્ધારા ગ્રેડ-બી અધિકારીની કુલ 291 જગ્યાઓ ભરવામાં આવશે.

RBI Grade B Officer Recruitment 2023 Last Date:  જો તમે ભારતીય રિઝર્વ બેંકમાં નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા હોવ તો આ તકનો લાભ લો. આરબીઆઈએ થોડા સમય પહેલા ગ્રેડ બી ઓફિસરની પોસ્ટ માટે બમ્પર ભરતી હાથ ધરી હતી. આ માટે અરજી કરવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પણ ટૂંક સમયમાં આવવાની છે. તેથી પાત્રતા ધરાવતા છતાં કોઇ કારણોસર હજુ સુધી કોઈ કારણસર ફોર્મ ભર્યું નથી તો તમે તરત ભરો. RBIની આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9મી જૂન 2023, શુક્રવાર છે.

આટલી જગ્યાઓ પર કરાશે ભરતી

આ ભરતી અભિયાન દ્ધારા ગ્રેડ-બી અધિકારીની કુલ 291 જગ્યાઓ ભરવામાં આવશે. આ ખાલી જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ કરવા માટે તમારે ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.

આટલી ફી ચૂકવવી પડશે

આ પોસ્ટ્સ પર અરજી કરવા માટે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારોની ફી 100 રૂપિયા છે. પસંદગી તબક્કાવાર પરીક્ષા પછી કરવામાં આવશે.

અરજી કરવા માટેના સરળ સ્ટેપ્સ

-અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે rbi.org.in પર જાવ.

-અહીં હોમપેજ પર Opportunities નામના વિભાગ પર ક્લિક કરો.

-અહીં Vacancies નામના સેક્શન પર જાવ.

-અહીંથી RBI ગ્રેડ-બી ઓફિસર ભરતી 2023 નામની નોટિસ સિલેક્ટ કરો.

-નોટિસને યોગ્ય રીતે વાંચો અને યોગ્યતા પણ તપાસો.

-હવે Apply Online પર ક્લિક કરો અને તમારી બધી જરૂરી વિગતો ભરો.

-જરૂરી દસ્તાવેજો અને ફોટોગ્રાફ અને સિગ્નેચરની કોપી  સ્કેન કરીને અપલોડ કરો.

-હવે એપ્લિકેશન ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.

-આ સાથે તમારી અરજી પૂર્ણ થઈ જશે.

-હવે તેની હાર્ડકોપી કાઢીને તમારી પાસે રાખો.

Jobs 2023: અહીં ટીચિંગ અને નૉન ટીચિંગ સ્ટાફ માટે નીકળી 38480 પદો પર ભરતી, આ રીતે કરો અરજી

EMRS Recruitment 2023 for 38480 Posts: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એકલવ્ય મૉડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભરતી માટે નૉટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. આમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, EMRSમાં બમ્પર ભરતી, એટલે કે 38480 ટીચિંગ અને નૉન-ટીચિંગ પૉસ્ટ્સ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. શાળામાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે આ સુવર્ણ તક છે. જોકે હજુ સુધી રજિસ્ટ્રેશન શરૂ નથી થયુ, પરંતુ થોડાક સમય બાદ અરજી કરી શકશે.

વેકેન્સી ડિટેલ્સ

આચાર્ય – 740 પદ
વાઇસ પ્રિન્સિપાલ – 740 પદ
પૉસ્ટ ગ્રેજ્યૂએટ ટીચર – 8140 પદ
પૉસ્ટ ગ્રેજ્યૂએટ ટીચર (કૉમ્પ્યુટર સાયન્સ) – 740 પદ
પ્રિશિક્ષિત સ્નાતક શિક્ષક – 8880 પદ
આર્ટ ટીચર – 740 પદ
મ્યૂઝિક ટીચર – 740 પદ
ફિઝિકલ એજ્યૂકેશન ટીચર – 1480 પદ
લાઇબ્રેરિયર – 740 પદ
સ્ટાફ નર્સ – 740 પદ
હૉસ્ટેલ વૉર્ડન – 1480 પદ
એકાઉન્ટન્ટ – 740 પદ
કેટરિંગ આસિસ્ટન્ટ – 740 પદ
ચૌકીદાર – 1480 પદ
કૂક – 740 પદ
કાઉન્સિલર – 740 પદ
ડ્રાઇવર – 740 પદ
ઇલેક્ટ્રિશિયર કમ પ્લમ્બર – 740 પદ
ગાર્ડનર – 740 પદ
કનિષ્ઠ સચિવાલય સહાયક – 1480 પદ
લેબ એટેન્ડન્ટ – 740 પદ
મેસ હેલ્પર – 1480 પદ
વરિષ્ઠ સચિવાલય સહાયક – 740 પદ
સ્વીપર – 2220 પદ

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget