શોધખોળ કરો

Jobs 2022: 10 પાસ માટે આ સરકારી વિભાગમાં મોટી ભરતી, 35 હજાર રૂપિયા મળશે, સેલેરી, જાણો ડિટેલ્સ......

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, SAIમા મસાજ થેરાપિસ્ટ પદો પર મોટી ભરતી બહાર પડી છે. આ પદો પર અરજીની પ્રક્રિયા 15 જુલાઇથી શરૂ થઇ છે અને અંતિમ તારીખ 6 ઓગસ્ટ, 2022 છે.

SAI Recruitment 2022: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, SAIમા મસાજ થેરાપિસ્ટ પદો પર મોટી ભરતી બહાર પડી છે. આ પદો પર અરજીની પ્રક્રિયા 15 જુલાઇથી શરૂ થઇ છે અને અંતિમ તારીખ 6 ઓગસ્ટ, 2022 છે. આ પદો પર અરજી કરવા ઇચુછુક અને યોગ્ય ઉમેદવાર અધિકારિક વેબસાઇટ sportsauthorityofindia.nic.in પર જઇને ઓનલાઇન એપ્લાય કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 104 પદો પર ભરતી કરવામાં આવશે. 

વેકેન્સી ડિટેલ્સ - 
ભરતી પ્રક્રિયાના માધ્યમથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં મસાજ થેરાપિસ્ટના કુલ 104 પદો ભરવામાં આવશે, જેમાં 44 પદ બિનઅનામત છે. વળી ઓબીસી માટે 27, એસસી માટે 15, એસટી માટે 7 તથા ઇડબલ્યૂએસ માટે 10 પદ અનામત છે. 

શૈક્ષણિત યોગ્યતા - 
આ પદો પર અરજી કરનારા ઉમેદવારોની શૈક્ષણિત યોગ્યતા 10મુ પાસ સાથે મસાજ થેરાપિસ્ટનુ સર્ટિફિકેટ રાખનારા ઉમેદવારો જ આ પદો પર અરજી કરી શકે છે. સાથે જ રમતના ક્ષેત્રનો પણ અનુભવ હોવો જોઇએ.

ઉંમર મર્યાદા - 
મેક્સિમમ 35 વર્ષ સુધીના ઉમેદવાર પદો માટે અરજી કરી શકે છે. આમાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ આપવામાં આવશે. 

કઇ રીતે કરશો અરજી - 
અરજી કરવા માટે ઉમેદવારોને નિર્ધારિત ફોર્મેટમાં એપ્લીકેશન ફોર્મ ભરીને recruitment.massagetherapist@gmail.com પર મેઇલ કરવો પડશે. 

પસંદગી પ્રક્રિયા - 
લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂના આધાર પર પદો પર ઉમેદવારોની પસંદગી કરવામા આવશે. પરીક્ષા 100 માર્ક્સની હશે, જેમાં બહુવિકલ્પીય પ્રકારના પ્રશ્નો પુછવામાં આવશે, પરીક્ષા તારીખ બાદમાં જાહેર કરવામાં આવેશે.

સેલેરી ડિટેલ્સ - 
નૉટિફિકેશન અનુસાર, ઉમેદવારને દરમહિને 35 હજાર રૂપિયાનો પગાર મળશે. 

આ પણ વાંચો.........

India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગશે મોટો ફટકો, આ દિગ્ગજ નેતા છોડશે સાથ

Petrol Diesel Prices: ક્રૂડ ઓઈલ ફરી 100 ડોલરની નીચે, જાણો આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો ફેરફાર થયો?

Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?

Lumpy Virus: શું ગાયોના મોતના આંકડા છૂપાવી રહી છે સરકાર? સહાયને લઈને પાલ આંબલિયાએ કોર્ટમાં જવાની આપી ચિમકી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget