શોધખોળ કરો

Sports Authority Jobs 2024: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી

Sports Authority Jobs 2024:સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને કોચના પદ માટે ખાલી જગ્યાની જાહેરાત કરી છે

Sports Authority Recruitment 2024: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને કોચના પદ માટે ખાલી જગ્યાની જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ sportsauthorityofindia.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને ફોલો કરીને અરજી કરી શકે છે.

ખાલી જગ્યાની વિગતો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ અભિયાન દ્વારા કુલ 214 ખાલી જગ્યાઓ ભરશે. જેમાં હાઈ પરફોર્મન્સ કોચ માટે 9 જગ્યાઓ, સિનિયર કોચ માટે 45 પોસ્ટ, કોચ માટે 43 પોસ્ટ અને આસિસ્ટન્ટ કોચ માટે કુલ 117 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે.

વય મર્યાદા

સૂચના અનુસાર, આ ભરતી અભિયાન હેઠળ સહાયક કોચના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય 40 વર્ષ, કોચના પદ માટે 43 વર્ષ, વરિષ્ઠ કોચ માટે 45 વર્ષ અને હાઈ પરફોર્મન્સ કોચ માટે 60 વર્ષ નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

આ રીતે અરજી કરો

સ્ટેપ 1: અરજી કરવા માટે ઉમેદવારો પ્રથમ સત્તાવાર સાઇટ પર જાવ.

સ્ટેપ 2: પછી ઉમેદવારના હોમપેજ પર APPLY ONLINE Jobs લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3: આ પછી ઉમેદવારની સામે એક નવું પેજ ખુલશે.

સ્ટેપ 4: આ પેજ પર ઉમેદવારો ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરે છે.

સ્ટેપ 5: હવે ઉમેદવારો પોતાનું રજીસ્ટ્રેશન કરાવે.

સ્ટેપ 6: પછી ઉમેદવાર લૉગિન વિગતોનો ઉપયોગ કરીને અરજી ફોર્મ ભરો.

સ્ટેપ 7: આ પછી ઉમેદવારોએ અરજી ફોર્મ સબમિટ કરવું જોઈએ.

સ્ટેપ 8: અંતે ઉમેદવારોએ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.

SAIL Recruitment 2024 Notification: સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) માં નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે. આ માટે SAIL, દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટે એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ પર ભરતી માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ જગ્યાઓ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઇચ્છુક છે તેઓ SAILની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

SAIL ભરતી 2024 મુજબ આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 09 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. આ માટે ઉમેદવારો 30 જાન્યુઆરી અથવા તે પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો, તો પહેલા નીચે આપેલી આ બાબતોને ધ્યાનથી વાંચો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!

Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન

ABP Premium

વિડિઓઝ

Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડHMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએSagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન
Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન
General Knowledge: ભારત સહિત આ દેશોમાં થાય છે EVMથી ચૂંટણી, કેટલાક દેશોએ લગાવ્યો છે પ્રતિબંધ

Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3  લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે

Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ

અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ

Embed widget