શોધખોળ કરો

SSC Jobs 2022: સ્ટાફ સિલેકશન કમીશનમાં નીકળી ભરતી, આ રીતે કરો અરજી

SSC Recruitment 2022: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 700 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

SSC Recruitment 2022:  સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 700 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેના માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવા ઇચ્છુક અધિકૃત સાઇટ ssc.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13 જૂન 2022 છે.

ખાલી જગ્યાની વિગતો

આ ભરતી લદ્દાખ માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી છે. આ ભરતી દ્વારા 797 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

10, 12 અને સ્નાતક પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

વય મર્યાદા

આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 42 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી આ રીતે થશે

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, કૌશલ્ય કસોટીના આધારે કરવામાં આવશે. જો કે હજુ સુધી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. આ ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

આ રીતે અરજી કરો

  • સ્ટેપ 1: આ ભરતી માટે અરજી કરવા માટે, સૌ પ્રથમ ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જવું પડશે.
  • સ્ટેપ 2: તે પછી ઇમેઇલ આઈડી અને અન્ય વિગતો દાખલ કરીને નોંધણી કરો.
  • સ્ટેપ 3: હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • સ્ટેપ 4: તે પછી એપ્લિકેશન ફી ચૂકવો અને સબમિટ પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજીની શરૂઆતની તારીખ - 23 મે 2022.
  • અરજી કરવાની છેલ્લી તારીખ - 13 જૂન 2022.
  • અરજી સુધારવાની તારીખ - 27 થી 29 જૂન 2022.
  • CBT પરીક્ષાની તારીખ - ઓગસ્ટ 2022 (સંભવિત).

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

Embed widget