શોધખોળ કરો

Result 2023: ધોરણ 10ના બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર, જાણો ક્યારે ડિકલેર થશે રિઝલ્ટ, વાંચો મોટા સમાચાર

ધોરણ 10નું પરિણામ આગામી 25મી મેએ જાહેર થશે. ખાસ વાત છે કે, આ વર્ષે રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ પહેલા ધોરણ 10નું પરિણામ જાહેર થશે

10th Result 2023: રાજ્યમાં લેવાયેલી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનુ પરિણામ હવે આવી રહ્યું છે, આગામી સમયમાં એટલે કે 25મી મેએ બોર્ડ આ પરિણામને જાહેર કરશે. 

માહિતી પ્રમાણે, ધોરણ 10નું પરિણામ આગામી 25મી મેએ જાહેર થશે. ખાસ વાત છે કે, આ વર્ષે રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ પહેલા ધોરણ 10નું પરિણામ જાહેર થશે. ધોરણ 10 બોર્ડનું પરિણામ 25મી મેએ સવારે 8 વાગ્યાથી બૉર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડનું પરિણામ જૂનના પહેલા સપ્તાહમાં જાહેર થશે.

ધોરણ-10નું પરિણામ જાણો કેવી રીતે ચેક કરશો પરિણામ -

GSEB Class 10th Result 2023: માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ Whatsapp no. 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.

Study Abroad: અભ્યાસ માટે જવા માંગો છો વિદેશ? એપ્લિકેશન વખતે રાખો આ ધ્યાન

Writing Application to Study Abroad : ઘણા વિદ્યાર્થીઓ તેમના વિદ્યાર્થી જીવનમાં અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે. તેઓ એક અથવા બીજી વિદેશી યુનિવર્સિટીમાંથી તેમનું શિક્ષણ પૂર્ણ કરવાનું સ્વપ્ન ધરાવે છે. આ માટે એક સંપૂર્ણ પ્રક્રિયા છે જે ઉમેદવારોએ પૂર્ણ કરવાની રહેશે. આ પૂર્ણ કર્યા પછી જ તેઓ વિદેશમાં અભ્યાસ કરવાની પરવાનગી મેળવી શકશે. યોગ્ય કૉલેજ પસંદ કરવાથી લઈને યોગ્ય ફી, વિઝા, પાસપોર્ટ અને બીજી ઘણી બધી ઔપચારિકતાઓ છે જે પૂરી કરવાની હોય છે. આમાંથી એક બાકીની પ્રક્રિયા સિવાય પ્રભાવશાળી એપ્લિકેશન લખવાનું છે. એપ્લિકેશનને કેવી રીતે અસરકારક બનાવી શકાય તે જાણો.

જાણો પહેલો હેતુ 

આ પત્ર, જેને લેટર ઓફ ઈન્ટેન્ટ પણ કહેવામાં આવે છે, તેમાં તમે કોણ છો, તમે શું અભ્યાસ કરવા માંગો છો, તમારો ઉદ્દેશ્ય શું છે અને શા માટે તમે કોઈ ચોક્કસ યુનિવર્સિટી પસંદ કરવા માંગો છો તે વિશેની માહિતી ધરાવે છે. તેના કારણે, સામેની વ્યક્તિને તમારી સંપૂર્ણ ઝલક મળે છે, તેથી તેને લખતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો.

તમારો પરિચય સારી રીતે લખો

તમારી જાતને વ્યકત રાખો

તમે જે વિષયનો અભ્યાસ કરવા માગો છો તેનો ટ્રેન્ડ જણાવો. શા માટે રસ છે, તમે તે વિષયમાં ભવિષ્યની શું સંભાવનાઓ જુઓ છો. જો તમને એડમિશન મળી જાય, તો તમે શું ખાસ કરી શકો. આવા ઘણા મુદ્દા સમજાવો અને તમારી યોગ્યતા સાબિત કરો. જેથી એવું લાગે કે તમે આ અભ્યાસ માટે કૉલેજમાં જોડાવા માટે લાયક છો.

શા માટે આ કોલેજ

જો તમે કોઈ ચોક્કસ કોલેજમાં અરજી મોકલો છો, તો પહેલા તેના વિશે બધું જાણો અને પહેલા સ્પષ્ટ કરો કે તમે શા માટે તે કૉલેજમાં એડમિશન લેવા માંગો છો. તમારા માટે તે કોલેજનું મહત્વ શું છે અને આ પ્રવેશ તમારા માટે શા માટે મહત્વપૂર્ણ છે. ઉપરાંત, પ્રવેશ મેળવ્યા પછી તમે શું કરી શકો, આવા તમામ મુદ્દાઓને ધ્યાનમાં લીધા પછી જ એક પ્રભાવશાળી પત્ર લખો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget