શોધખોળ કરો

Study Abroad : કેનેડામાં અભ્યાસ કરવાનું સપનું છે, તો જાણો એકાઉન્ટમાં કેટલા રૂપિયા હોવા જરૂરી?

Study Abroad : વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા ખૂબ જ લોકપ્રિય સ્ટડી ડેસ્ટિનેશન છે

Study Abroad : વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા ખૂબ જ લોકપ્રિય સ્ટડી ડેસ્ટિનેશન છે. દર વર્ષે લાખો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. જો તમે કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. હવે કેનેડા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓએ પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. કેનેડા સરકારનો આ નિર્ણય નવા વર્ષથી અમલમાં આવશે. રિપોર્ટ અનુસાર હવે કેનેડામાં ભણવા જવા માટે બેન્ક ખાતામાં 12 લાખ 7 હજાર રૂપિયા હોવા જરૂરી છે. પહેલા બેન્ક ખાતામાં માત્ર 6 લાખ 14 હજાર રૂપિયા હોવા જરૂરી હતા.                       

આ ફેરફાર અંગે કેનેડા સરકારના મંત્રીનું કહેવું છે કે તેને વિદેશી વિદ્યાર્થીઓની સફળતા અને સુખાકારી સુનિશ્ચિત કરવાના પગલા તરીકે જોવું જોઈએ. મિનિસ્ટર મિલરે કહ્યું કે 2000 ના દાયકાથી કેનેડા આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાની કિંમત 10 હજાર યુએસ ડોલર રહી છે. પરંતુ જીવનનિર્વાહનો ખર્ચ વધી ગયો છે. જેના કારણે તેની મર્યાદા વધારીને 20635 યુએસ ડોલર કરવામાં આવશે.

તેમણે કહ્યું કે આ જીવનનિર્વાહના વધતા ખર્ચનો પ્રતિક્રિયા છે. તે વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા યોગ્ય આવાસ શોધવા જેવા પડકારોનો પણ ઉકેલ લાવે છે. આ વિદેશી વિદ્યાર્થીઓને શોષણ અને નાણાકીય અસલામતીથી બચાવવાની સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. નવા નિયમ મુજબ વિદેશી વિદ્યાર્થીઓએ જીવન અને અભ્યાસના કુલ ખર્ચના અડધા ભાગની વ્યવસ્થા કાગળ પર સાબિત કરવી પડશે. જ્યારે અગાઉ આ કિંમત શિક્ષણના સ્તરના આધારે નક્કી કરવામાં આવતી હતી.                              

કેનેડામાં અભ્યાસ કરવા માટે આવી ઘણી બધી અરજીઓ

આ વર્ષે ઓક્ટોબર 2023 સુધી 2 લાખ 61 હજાર 310 ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડામાં અભ્યાસ માટે અરજી કરી હતી. આઈઆરસીસી એટલે કે ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા અનુસાર, વર્ષ 2022માં 3 લાખ 63 હજાર 541 ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જે 2021ના 2 લાખ 36 હજાર 77ના આંકડા કરતાં વધુ હતી.                                                                         

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget