શોધખોળ કરો

Gandhinagar: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આવેદન પત્રો સ્વીકારવાની તારીખ લંબાવવામાં આવી

ગાંધીનગર: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આવેદન પત્રો સ્વીકારવાની તારીખ લંબાવવામાં આવી છે. 9 ડિસેમ્બરની જગ્યાએ 14 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે.

ગાંધીનગર: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આવેદન પત્રો સ્વીકારવાની તારીખ લંબાવવામાં આવી છે. 9 ડિસેમ્બરની જગ્યાએ 14 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. 15 ડિસેમ્બરથી ત્રણ તબક્કામાં લેટ ફી સાથે આવેદન પાત્રો આવકારવામાં આવશે. ત્રણ જાન્યુઆરી લેટ ફી  સાથે આવેદનપત્રો ભરવાની આખરી તારીખ રહેશે.

10 પાસ ઉમેદવારો માટે પોલીસમાં જવાની સુવર્ણ તક, જાણો અરજી કરવાની ડિટેલ્સ

 સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે પોલીસમાં જવા માટે સુવર્ણ તક છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં નોકરી (સરકારી નોકરી) શોધી રહેલા યુવાનો માટે એક ગોલ્ડન ચાંસ છે. આ માટે (SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022), સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ CRPF માં કોન્સ્ટેબલની જગ્યાઓ ભરવા માટે અરજીઓ માંગી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને અરજી કરી શકે છે.

આ જગ્યાઓ (SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022) માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત, ઉમેદવારો આ પોસ્ટ્સ (SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022) માટે આ લિંક ssc.nic.in/ પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત, આ લિંક દ્વારા SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 સૂચના PDF, તમે સત્તાવાર સૂચના પણ ચકાસી શકો છો. આ ભરતી (SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022) પ્રક્રિયા હેઠળ કુલ 8911 જગ્યાઓ ભરવામાં આવશે.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 માટેની મહત્વની તારીખો

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ - 27 ઓક્ટોબર
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 30 નવેમ્બર
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 માટે પાત્રતા માપદંડ

ઉમેદવારોએ માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ.
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 માટે વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 માટે અરજી ફી

ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે એસસી, એસટી અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 માટે પગાર

ઉમેદવારોને રૂ. 21,700 થી 69,100 આપવામાં આવશે.

ટેટની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે આવ્યા રાહતના સમાચાર, આ દિવસ સુધી ભરી કરશો ફોર્મ

ટેટ-1 અને 2ના પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ટેટ-1 અને 2ના પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દત 5 ડિસેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહટેટની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા માટે ઉમેદવારી પત્ર ભરવાનો સમયગાળો વધારવામાં આવ્યો છે. હવે 31 ડિસેમ્બર સુધી  ફોર્મ ભરી શકાશે. અગાઉ 5 ડિસેમ્બર અંતિમ દિવસ હતો

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Embed widget