શોધખોળ કરો

UPSC CSE 2024: IAS અધિકારી બનવું છે તો ના કરો આ ભૂલ, UPSCએ જાહેર કર્યો નિયમ

UPSC CSE 2024: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા ફોર્મ ભરવા સંબંધિત કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે

UPSC CSE 2024: વર્ષ 2024માં યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા આપવા માંગતા યુવાનો માટે રજીસ્ટ્રેશન લિંક એક્ટિવ કરી દેવામાં આવ્યું છે. UPSC પ્રિલિમ્સ 2024 પરીક્ષા ફોર્મ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અથવા upsconline.nic.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. UPSC પ્રિલિમ પરીક્ષા 26 મે, 2024 ના રોજ યોજાશે. IAS, IPS જેવી પોસ્ટ પર સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારોએ UPSC પરીક્ષા પાસ કરવી પડે છે, જે દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC પરીક્ષા 2024) ની સરકારી પરીક્ષા માટે ફોર્મ ભરવાનું સરળ નથી. આમાં એક નાની ભૂલ પણ તમને પરીક્ષામાં બેસતા અટકાવી શકે છે. યુપીએસસી પરીક્ષા ફોર્મ ભરતી વખતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. દર વર્ષે લાખો યુવાનો યુપીએસસી પરીક્ષા માટે અરજી કરે છે પરંતુ તેમાંથી ઘણાના ફોર્મ પરીક્ષા પહેલા જ રિજેક્ટ થઈ જાય છે. UPSC પરીક્ષા ફોર્મ 2024 માં ફોટો કેવી રીતે મૂકવો તે જાણો.

UPSC પરીક્ષા ફોર્મ 2024 માં કેવો ફોટો મૂકવો?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા ફોર્મ ભરવા સંબંધિત કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. દરેક ઉમેદવારે આનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. UPSC પરીક્ષા ફોર્મ ભરતા પહેલા ફોટો સાથે જોડાયેલા ખાસ નિયમો જાણી લો.

1- UPSC CSE નોટિફિકેશન 2024 મુજબ તમે પ્રિલિમ્સ ફોર્મમાં જે પણ ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થયાના 10 દિવસથી વધુ જૂનો ન હોવો જોઈએ.

2- તમે UPSC 2024 ફોર્મમાં જે પણ ફોટો અપલોડ કરી રહ્યા છો તેમાં તમારું નામ અને તે લેવાની તારીખ લખવી મહત્વપૂર્ણ છે.

3- ફોટો લેતી વખતે કે ક્રોપ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે આખા ફોટાના ત્રણ-ચતુર્થાંશ ભાગમાં તમારો ચહેરો દેખાય.

4- ફોટો સાથે તમારી સહી અને ફોટો JPG ફોર્મેટમાં હોવો જોઈએ. ઉપરાંત તેનું કદ 20kb થી 300kb વચ્ચે રાખો.

5- UPSC ફોર્મના ફોટામાં બતાવેલ તમારો દેખાવ UPSC પરીક્ષાના તમામ તબક્કાઓ એટલે કે પૂર્વ, મુખ્ય અને ઇન્ટરવ્યૂમાં બરાબર એકસરખો હોવો જોઈએ. જો ફોટામાં તમારી દાઢી, ચશ્મા કે મૂછ હોય તો પરીક્ષા અને ઈન્ટરવ્યૂના દિવસે તમારો દેખાવ એકસરખો હોવો જોઈએ. જો તમારો ચહેરો ફોટો સાથે મેળ ખાતો નથી તો શક્ય છે કે તમને કેન્દ્રમાં પ્રવેશ ન મળે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Embed widget