શોધખોળ કરો
Advertisement
આંધ્રપ્રદેશઃ મતદાન બુથની બહાર બે પાર્ટીઓના કાર્યકર્તાઓએ કરી છુટા હાથની મારામારી, વીડિયો વાયરલ
મતદાન દરમિયાન આંધ્રપ્રદેશના બંદરલાપલ્લીની પુથલપટ્ટુ લોકસભા બેઠક પર કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઇ ગયુ, અહીં મતદાન કેન્દ્રની બહાર ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓ છુટા હાથની મારામારી પર ઉતરી આવ્યા
અમરાવતીઃ આંધ્રપ્રદેશમાં ગુરુવારે અનેક જગ્યાએ મતદાન શરૂ થયા બાદ તેલુગુ દેશમ પાર્ટી અને વાઇએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ. વળી કેટલીક જગ્યાએ ઇવીએમમાં ખામીના કારણે મતદાન પ્રક્રિયા મોડી શરૂ થઇ હતુ.
મતદાન દરમિયાન આંધ્રપ્રદેશના બંદરલાપલ્લીની પુથલપટ્ટુ લોકસભા બેઠક પર કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઇ ગયુ, અહીં મતદાન કેન્દ્રની બહાર ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓ છુટા હાથની મારામારી પર ઉતરી આવ્યા. જોકે, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો.
આંધ્રપ્રદેશમાં લોકસભાની 25 અને વિધાનસભાની 175 બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે.
#WATCH: Clash broke out between YSRCP and TDP workers in Puthalapattu Constituency in Bandarlapalli, Andhra Pradesh. Police resorted to lathi-charge pic.twitter.com/q7vxRIR0R8
— ANI (@ANI) April 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement