શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપે 6 તો કોંગ્રેસે 1 મહિલાને આપી ટિકિટ, જાણો કઈ સીટ પરથી કોને મળી ટિકિટ
ગાંધીનગરઃ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે આજે ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ છે. ભાજપ કોંગ્રેસે બન્નેએ ઉમેદવારોની નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે 2 સીટ છોડીને તમામ ઉમેદવારો અને ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ યાદી અનુસાર ભાજપે સૌથી વધારે 6 મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે માત્ર એક મહિલાને ટિકિટ આપી છે.
ભાજપે જે છ મહિલાઓને ટિકિટ આપી છે તે ભાવનગરથી ભારતીબેન શિયાળ, જામનગરથી પૂનમ માડ, વડોદરાથી રંજનબેન ભટ્ટ, સુરથી દર્શનાબેન જરદોસ, છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવા અને મહેસાણાથી શારદાબેન પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે એક માત્ર ગીતાબેન પટેલને અમદાવાદ પૂર્વથી ટિકિટ આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement