શોધખોળ કરો

Exit Poll 2019: ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળશે ? જાણો શું કહે છે વિવિધ એક્ઝિટ પોલ

ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 22 અને કોંગ્રેસને 4 બેઠકો મળી શકે છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. એબીપી-નીલસનના એક્ઝિટ પોલ અનુસાર,  ગુજરાતની તમામ 26 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો જીતી શકે છે જ્યારે કોગ્રેસને આ વખતે બે બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. સી વોટર સર્વેમાં ગુજરાતમાં બીજેપીને 22 સીટ અને કોંગ્રેસને 4 સીટ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટુડે અને એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 સીટ મળવાનું અનુમાન છે. ટાઇમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલ પરિણામો મુજબ પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં ભાજપને નુકસાન થઈ શકે છે. ભાજપને 22 અને કોંગ્રેસને 4 સીટ મળતી હોવાનું પોલમાં જણાવાયું છે. ઈન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 22 અને કોંગ્રેસને 4 બેઠકો મળી શકે છે. એનડીટીવીના પોલ ઓફ પીપલ્સ મુજબ ભાજપને 24 અને કોંગ્રેસને 2 સીટો મળી શકે છે. રિપબ્લિક એક્ઝિટ પોલ મુજબ ભાજપને 24 અને કોંગ્રેસને 2 બેઠક મળી શકે છે. ન્યૂઝ 18- Ipsos એક્ઝિટ પોલમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 સીટ મળવાની શક્યતા છે. ચાણક્ય-ન્યૂઝ24ના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપને મળી શકે છે. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી હતી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. 2014માં મોદીએ વડોદરા અને વારાણસીથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પર વિજયી થયા હતા. બાદમાં તેમણે વડોદરા બેઠક ખાલી કરી હતી. ABP Exit Poll: ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠકો મળશે ?  જાણો વિગત ABP Exit Poll: UPમાં મહાગઠબંધનને કેટલી મળશે સીટો, ભાજપને કેટલી બેઠકોનું થશે નુકસાન, જાણો વિગત ABP Exit Poll: દિલ્હીમાં BJPને કેટલી સીટ મળશે ? આંકડો જાણીને ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget