શોધખોળ કરો
Advertisement
લોકસભા 2019 : લોકસભાની 71 બેઠકો માટે સવારે 9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું થયું મતદાન? જાણો વિગત
જમ્મુ અને કશ્મરીમાં સૌથી ઓછું 0.61 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 11.85 ટકા મતદાન નોંધાયું છે. મુંબઈમાં પણ મતદારોમાં ભારે નિરુત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદઃ આજે લોકસભાની ચૂંટણી માટેના ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. હાલ, સવારે નવ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે, જેમાં જમ્મુ અને કશ્મરીમાં સૌથી ઓછું 0.61 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 11.85 ટકા મતદાન નોંધાયું છે. મુંબઈમાં પણ મતદારોમાં ભારે નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે નવ વાગ્યા સુધીમાં માત્ર 2.04 ટકા મતદાન નોંધાયું છે.
સવારે 9 વાગ્યા સુધીનું મતદાન
- બિહાર- 10.15
- જમ્મુ અને કશ્મીર- 0.61 %
- મધ્યપ્રદેશ - 8.30 %
- મહારાષ્ટ્ર - 2.04 %
- ઓડિશા- 5.32 %
- રાજસ્થાન - 4.49 %
- ઉત્તર પ્રદેશ - 7.40 %
- પશ્ચિમ બંગાળ - 11.85 %
- ઝારખંડ-10.94 %
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement