શોધખોળ કરો

Lok sabha Election 2024 Result, નવસારીથી સી.આર પાટિલની જંગી લીડથી જીત, 7 લાખથી વધુ મતોથી વિજય

Navsari Lok sabha seat: ગુજરાત લોકસસભાની બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર (Contest) સી.આર પાટિલની જીત થઇ છે. જંગી લીડથી વિજય મેળવ્યો છે.

Navsari Lok sabha seat:Navsari Lok sabha seat:  ગુજરાત લોકસસભાની બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર (Contest) સી.આર પાટિલની  જીત થઇ છે. જંગી લીડથી વિજય મેળવ્યો છે.

ગુજરાતની નવસારીની બેઠક ( Gujarat Lok sabha  navasari seat) થી ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. નવસારી બેઠક પરથી તેઓ જંગી લીડથી જીત્યા છે. સી. આર પાટિલ 7 લાખ 67 હજાર 627 મત મેળવીને જંગી લીડ સાથે જીત હાસિંલ કરી છે. ઉલ્લેખનિય છે કે, તેમનો મુકાબલો  નૈષધ દેસાઇ સાથે હતો.

આ દરમિયાન અમરેલી લોકસભા (amreli lok sabha seat) બેઠકની મતગણતરી પુર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા નો વિજય થયો છે. ભરત સુતરીયા (bharat sutariya) એ તમામ રેકોર્ડ તોડ્યા છે. ભરત સુતરીયાનો ૩ લાખ ૧૯ હજારથી વધુ મતોથી વિજય થયો છે. ભાજપના ઉમેદવારને મળેલા કુલ મતો : ૫,૭૭,૮૨૦ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને (congress candidate jenny thummar) મળેલા કુલ મતો : ૨,૫૮,૨૩૧ છે. અમરેલી લોકસભા બેઠકની તમામ સાતે સાત વિધાનસભામાં ભાજપને લીડ મળી છે. કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરને મળેલા કુલ મતો કરતા વધારે મતોની લીડથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો વિજય થયો છે.                                                                   

ગુજરાતની 26માંથી 25 બેઠકો પર (Gujarat lok sabha elections results) ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું.  સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી. ત્યારે આજે 25 બેઠકોના પરિણામ જાહેર થયા. આ વખતે ભાજપ ગુજરાતમાં 26 બેઠક જીતવાની હેટ્રિક કરી શકી નથી. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રિક રોકી છે.     

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી. સી આર પાટીલે કહ્યુ કે લોકસભા ની ચૂંટણી ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે પુરી થઈ છે એના માટે હું ગુજરાત ની જનતા ની આભાર માનું છું.ગુજરાત માં અમારી મહેનત ઓછી પડી હશે. જાણે અજાણે અમારા થી કોઇ ભૂલ થઈ હશે, જેના કારણે અમે એક બેઠક ગુમાવી છે, જેનું અમને દુઃખ છે. અમે આ બેઠક પર હાર સ્વીકારીએ છીએ. અમારી ભૂલ સુધારવાનો પ્રયાસ કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget