શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણીઃ રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર કેટલા મતથી પાછળ? જાણો વિગત
રાધનપુર અને બાયડ બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી છ વિધાનસભાની પેટાચૂંટણીની આજે મતગણતરી થઈ રહી છે. આજે અમરાઇવાડી, બાયડ, ખેરાલુ, રાધનપુર, થરાદ અને લુણાવાડા વિધાનસભા બેઠકોની મતગણતરી થઈ રહી છે. રાધનપુર બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ચૂંટણી રહ્યા છે. પ્રથમ રાઉન્ડના અંતે 796 મતથી અલ્પેશ પાછળ, જ્યારે કોંગ્રેસના રઘુ દેસાઇ આગળ ચાલી રહ્યા છે. એવી જ રીતે બાયડમાં પણ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા પણ પાછળ ચાલી રહ્યા છે.
નોંધનીય છે કે, આ બંને ઉમેદવારો કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બે બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે હવે તેઓ જીતશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion