શોધખોળ કરો
Advertisement
'મુસ્લિમોએ BJP સાથે હાથ મિલાવવો જોઇએ, કોંગ્રેસે માત્ર એક જ ટિકીટ આપી', કર્ણાટક કોંગ્રેસના મોટા નેતાનું નિવેદન
બેગે મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે, ‘‘જો એનડીએ સરકારમાં પરત ફરે છે તો હું વિનમ્રતાથી મુસ્લિમ ભાઇઓને અનુરોધ કરુ છું કે તે પરિસ્થિતિ સાથે સમાધાન કરે.’’
બેગ્લુંરુઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રોશન બેગે એક્ઝિટ પૉલમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને જોતા સોમવારે પાર્ટી છોડવાનો સંકેત આપ્યા, તેમને એનડીએ સરકારમાં પરત ફરવાની સ્થિતિમાં મુસ્લિમ સમુદાયને સમાધાન કરવાનું પણ નિવેદન આપ્યુ હતું.
બેગે મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે, ‘‘જો એનડીએ સરકારમાં પરત ફરે છે તો હું વિનમ્રતાથી મુસ્લિમ ભાઇઓને અનુરોધ કરુ છું કે તે પરિસ્થિતિ સાથે સમાધાન કરે.’’
જયારે બેગને પુછવામાં આવ્યુ કે શું મુસ્લિમોએ બીજેપી સાથે હાથ મિલાવવો જોઇએ, ત્યારે બેગે આ પ્રકારનો જવાબ આપ્યો હતો. બેગે કહ્યું કે જરૂર પડે તો હાથ મિલાવવો જોઇએ. કોંગ્રેસે રાજ્યમાં માત્ર એક જ મુસલમાનને ટિકીટ આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion