શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોંગ્રેસે વધુ 12 ઉમેદવારોની યાદી કરી જારી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
![કોંગ્રેસે વધુ 12 ઉમેદવારોની યાદી કરી જારી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ lok sabha election 2019 congress central election committee announces the list of candidates કોંગ્રેસે વધુ 12 ઉમેદવારોની યાદી કરી જારી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/29124441/2-gujarat-congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટમી 2019ને લઈનો કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં બિહાર માટે ચાર, ઓડિશા માટે સાત અને ઉત્તર પ્રદેશમાં એક ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. બિહારમાં કોંગ્રેસે સાસારામ સીટથી મીરા કુમારને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
પાર્ટીએ ફરી એક વખત પોતાના સાંસદ રંજીત રંજન પર વિશ્વાસ મુકતા તેમને સુપૌલથી ટિકિટ આપી છે. સમસ્તીપુરથી અશોક કુમાર અને મુંગેરથી નીલમ દેવીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. નીલમ દેવી બિહરાના ધારાસભ્ય અને બાહુબલી નેતા અનંત સિંહની પત્ની છે.
![કોંગ્રેસે વધુ 12 ઉમેદવારોની યાદી કરી જારી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/29124413/congress-candidates-list.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ઓલિમ્પિક્સ
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)