શોધખોળ કરો

મુંબઈઃ શરદ પવારને મળી બોલિવૂડની આ એક્ટ્રેસ, લોકસભા ચૂંટણી માટે તેમની પાસેથી માગ્યુ માર્ગદર્શન

મુંબઈમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે ગુરુવારે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે તેના આવાસ પર મુલાકાત કરી.

મુંબઈઃ મુંબઈમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે ગુરુવારે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે તેના આવાસ પર મુલાકાત કરી. ઉર્મિલા મુંબઈ-ઉત્તર લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. તેણે હાલના રાજનીતિક પરિદ્રશ્ય વિશે તેમની સાથે અંદાજે અડધી કલાક સુધી વાતચીત કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વરિષ્ઠ મરાઠા નેતાના માર્ગદર્શનથી તેનો જીતનો રસ્તો સરળ થશે. મુંબઈઃ શરદ પવારને મળી બોલિવૂડની આ એક્ટ્રેસ, લોકસભા ચૂંટણી માટે તેમની પાસેથી માગ્યુ માર્ગદર્શન મુલાકાત બાદ ઉર્મિલાએ મરાઠીમાં ટ્વિટ કર્યું કે, ગુરુ તુલ્ય અને દિગ્ગજ હસ્તી શરદ પરાવ પાસેથી માર્ગદર્શન મેળવ્યા બાદ તેની યાત્રા જીત તરફ રહેશે. ઉર્મિલાની ટક્કર ભાજપના હાલના સાંસદ ગોપાલ શેટ્ટી સાથે થવાની છે. શેટ્ટીએ 2014ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સંજય નિરૂપમને હરાવ્યા હતા. મુંબઈઃ શરદ પવારને મળી બોલિવૂડની આ એક્ટ્રેસ, લોકસભા ચૂંટણી માટે તેમની પાસેથી માગ્યુ માર્ગદર્શન
મુંબઈની છ લોકસભા સીટ માટે 29 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં મતદાન થશે. સીટોના તાલમેલ માટે થયેલ સમજૂતી અંતર્ગત કોંગ્રેસે મુંબઈની પાંચેય સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે, જ્યારે એનસીપી એક સીટ પર ચૂંટણી લડી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી

Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ

છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂ પીવાથી હાહાકાર; પુણે અને પિંપરી-ચિંચવડમાં 13 લોકોના મોત

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદના સૈજપુરમાં ગુંડા તત્વો બન્યા બેફામ, વાહનોના કાચ તોડી થયા ફરાર
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
ટેસ્ટિંગ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું રોકેટ લોન્ચપેડ, તમામ કર્મચારી સુરક્ષિત હોવાનો જેફ બેઝોસનો દાવો
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર
છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર
મહારાષ્ટ્રમાં ઝેરી દારૂ પીવાથી હાહાકાર; પુણે અને પિંપરી-ચિંચવડમાં 13 લોકોના મોત
મહારાષ્ટ્રમાં ઝેરી દારૂ પીવાથી હાહાકાર; પુણે અને પિંપરી-ચિંચવડમાં 13 લોકોના મોત
US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો

Maruti, Honda કે Toyota, કઈ હાઇબ્રિડ કાર આપે છે સૌથી વધુ માઇલેજ?

Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ

મુંબઈ ઈન્ડિયન્સમાં ધરખમ ફેરફારની તૈયારી, હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ શકે છે કપ્તાની, સિનિયરોને પણ વોર્નિંગ

Embed widget