શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

Karnataka Exit Poll Result: કર્ણાટકમાં BJP કરશે 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન, કોંગ્રેસને ઝટકો, જાણો એબીપી સીવોટરનો એક્ઝિટ પોલ

Karnataka Exit Poll Result 2024: ABP-CVoter ના એક્ઝિટ પોલમાં BJPના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધન કર્ણાટકમાં સૌથી વધુ બેઠકો જીતી રહ્યું હોવાનું જણાય છે.

Karnataka Exit Poll Result 2024: દેશના સાતમા અને અંતિમ તબક્કા માટેનું મતદાન શનિવારે (1 જૂન) ના રોજ સમાપ્ત થયું. શનિવારે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 સંસદીય બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે જ દેશની 543 લોકસભા સીટો માટેના એક્ઝિટ પોલ પણ આવી ગયા છે. 2024ની ચૂંટણીમાં ભાજપ (NDA ગઠબંધન) અને કોંગ્રેસ (ઇન્ડિયા ગઠબંધન) વચ્ચે સીધી લડાઈ છે.

ABP-CVoter ના એક્ઝિટ પોલમાં BJPના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધન કર્ણાટકમાં સૌથી વધુ બેઠકો જીતી રહ્યું હોવાનું જણાય છે. દક્ષિણના આ રાજ્યમાં 'ઇન્ડિયા' ગઠબંધનને ઝટકો લાગ્યો છે. કર્ણાટકની વાત કરીએ તો અહીં લોકસભાની 28 બેઠકો છે. કર્ણાટકમાં ભાજપે જેડીએસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી હતી.

કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી રહી છે?

કર્ણાટકના એક્ઝિટ પોલના પરિણામો પર નજર કરીએ તો કોંગ્રેસને 3-5 બેઠકો મળવાની આશા છે જ્યારે ભાજપ-JDS ગઠબંધનને 23-25 ​​બેઠકો મળવાની આશા છે.

2019માં શું આવ્યું હતું પરિણામ?

2019ની લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ભાજપે કર્ણાટકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કર્ણાટકની 28 લોકસભા બેઠકોમાંથી ભાજપે 25, કોંગ્રેસ 1, JDS 1 અને IND 1 બેઠક જીતી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપને 51.7 ટકા અને કોંગ્રેસને 32.1 ટકા વોટ મળ્યા હતા.

કેટલા તબક્કામાં મતદાન થયું?

કર્ણાટકમાં લોકસભાની કુલ 28 સીટો છે, જેમાંથી બીજા તબક્કામાં 14 સીટો પર અને ત્રીજા તબક્કામાં બાકીની 14 સીટો પર મતદાન થયું હતું. રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં છે, જ્યારે ભાજપ મુખ્ય વિરોધ પક્ષ છે. પીએમ મોદીથી લઈને રાહુલ ગાંધીએ પોતપોતાની પાર્ટીઓ માટે સખત મહેનત કરી છે. હવે 4 જૂને જ પરિણામોની જાહેરાત સાથે જ પક્ષોનું ભાવિ નક્કી થશે.

(એબીપી સી વોટર એક્ઝિટ પોલ સર્વે કર્યો હતો. તેનું સેમ્પલ સાઈઝ 4 લાખ 31 હજાર 182 છે અને આ સર્વે 4129 વિધાનસભા સીટો સહિત તમામ 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો હતો. એબીપી સી વોટર આ સર્વેનું રાજ્ય સ્તર પર માર્જિન ઓફ એરર પ્લસ અને માઇનસ 3 ટકા અને પ્રાદેશિક સ્તર પર પ્લસ અને માઇનસ 5 ટકા છે. )                                             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો

Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ

ABP Premium

વિડિઓઝ

Patan News:  પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાંSomnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યોHun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે, કોણ હારશે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Film: 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર,ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Exit Polls: ભાજપનું ટેન્શન વધારી રહ્યા છે મહારાષ્ટ્ર-ઝારખંડના આ બે એક્ઝિટ પોલ! જો સાચા સાબિત થયા તો ઈન્ડિયા ગઠબંધનની બલ્લે બલ્લે

Maharashtra: મહારાષ્ટ્રના કેટલા લોકો ઉદ્ધવ ઠાકરેને CM તરીકે જોવા માંગે છે, પહેલા નંબરે કોણ?

Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર

BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો

Embed widget