શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ BJP આ રાજ્યમાં તમામ સાંસદોની ટિકિટ કાપશે, જાણો વિગત
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ દરેક પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. દેશમાં ફરીથી સત્તામાં આવવા ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢમાં વર્તમાન તમામ ધારાસભ્યોને ફરીથી ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
છત્તીસગઢ બીજેપીના પ્રભારી ડો. અનિલ જૈને કહ્યું કે, રાજ્યમાં ભાજપના તમામ સાંસદોની ટિકિટ કાપવામાં આવશે. તેમની જગ્યાએ સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) દ્વારા મંજૂર કરવામાં આવેલા નવા 11 ઉમેદવારાનો ટિકિટ ફાળવવામાં આવશે અને તમામ સીટો જીતશે.
ગુજરાત ભાજપમાં કઈ બેઠક પરથી કયા નેતા લડી શકે છે ચૂંટણી? વીડિયોમાં જુઓ સંભવિત યાદી લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપમાંથી કયા-કયા નેતાઓનું કપાઈ શકે છે પત્તું? જુઓ વીડિયોChhattisgarh BJP in-charge & National General Secretary Anil Jain: BJP will change all sitting MPs in the state in this election, CEC has approved it. We will bring 11 new candidates and win on all 11 seats. pic.twitter.com/glRCKfFfgM
— ANI (@ANI) March 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement