શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ મુકેશ અંબાણીએ પરિવાર સાથે આપ્યો વોટ, જુઓ તસવીર
દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે પેડર રોડ સ્થિત વિલા થેરેસા હાઇ સ્કૂલમાં વોટિંગ કર્યું.
મુંબઈઃ લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૈકી આજે ચોથા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ થયું હતું. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઉદ્યોગપતિઓ, રાજકીય હસ્તીઓ, ફિલ્મ સેલિબ્રિટી સહિત આમ આદમીએ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રમાં સરેરાશ 51.06 ટકા વોટિંગ થયું હતું.
દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે પેડર રોડ સ્થિત વિલા થેરેસા હાઇ સ્કૂલમાં વોટિંગ કર્યું હતું. તેમની સાથે પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી, અનંત અંબાણી અને પુત્રી ઇશા અંબાણીએ મતદાન કર્યુ હતું.
શિરડી એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, સ્પાઇસ જેટનું વિમાન લેન્ડિંગ વખતે રન વે પરથી લપસ્યું, જાણો વિગત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે વોટિંગ કર્યા બાદ શું કરી અપીલ, જાણો વિગત સચિને પરિવાર સાથે કર્યુ મતદાન, સારા-અર્જુને પ્રથમ વખત આપ્યો વોટMumbai: Reliance Industries Chairman Mukesh Ambani and his family after casting their votes at a polling booth at Villa Theresa High School on Peddar Road. #LokSabhaElections2019 pic.twitter.com/jAsCfSQ3cB
— ANI (@ANI) April 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
Advertisement