શોધખોળ કરો

ભાજપે ગુજરાતની વધુ બે બેઠકના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે આજે વધુ બે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. મહેસાણા અને સુરત બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. મહેસાણા બેઠક પર ભાજપે જયશ્રીબેન પટેલના સ્થાને  શારદાબેન પટેલને ટિકિટ ફાળવી છે, જ્યારે સુરત બેઠક પરથી વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશને રિપિટ કરવામાં આવ્યા છે.  ગુજરાતની 26 સીટ પૈકી ભાજપે 25 ઉમેદવારો જાહેર કરી દીધા છે. હવે ભાજપ દ્વારા માત્ર અમદાવાદ પૂર્વની સીટ પર જ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. સુરતમાં વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશને રિપિટ કરવામાં આવ્યા છે. દર્શનાબેનને સતત ત્રીજી વખત ટિકિટ ફાળવવામાં આવી છે. 2014માં દર્શનાબેન સુરતમાં પાંચ લાખ કરતા વધુ લીડથી જીત્યા હતા. શારદાબેન પૂર્વ મંત્રી અને ખેરવાની ગણપત યુનિવર્સિટીના સ્થાપક તેમજ જાણિતા ઉદ્યોગપતિ સ્વ. અનિલ પટેલના પત્ની છે. અનિલભાઈ પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રી છે. અગાઉ મહેસાણા બેઠક પરથી તેઓ વિધાનસભા જીતેલા છે. મહેસાણા બેઠક પરથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનું નામ પણ ચર્ચામાં હતું. કૉંગ્રેસે કર્યો મોટો ધડાકો, સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી કોને બનાવ્યા ઉમેદવાર, જાણો રાહુલ ગાંધી વાયનાડથી ક્યારે ભરશે ઉમેદવારી પત્ર ? જાણો વિગત લોકસભા ચૂંટણીઃ અમરેલીથી પરેશ ધાનાણીને કાર્યકરોએ કેટલી લીડથી જીતાડવાનો કર્યો દાવો, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

Embed widget