મિશન શક્તિઃ સીતારામ યેચુરીની ફરિયાદ બાદ ચૂંટણી પંચે સરકાર પાસે PMના ભાષણની માંગી કોપી, જાણો વિગત
સીતારામ યેચુરીએ શું લખ્યું ? સીતારામ યેચુરીએ તેમના પત્રમાં લખ્યું કે, આ પ્રકારનું મિશન દેશને સામાન્ય રીતે DRDO બતાવે છે, પરંતુ આ વખતે પ્રધાનમંત્રીએ તેને લઇ રાષ્ટ્રને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર છે. આ સ્થિતિમાં આચારસંહિતા લાગુ થયા બાદ તેની મંજૂરી કેવી રીતે આપી શકાય ?Election Commission: Matter related to address of the Prime Minister to the Nation on electronic media today afternoon has been brought to the notice of ECI.The Commission has directed a Committee of Officers to examine the matter immediately in the light of Model Code of Conduct
— ANI (@ANI) March 27, 2019
મિશન શક્તિની જાહેરાત વૈજ્ઞાનિકોએ કરવી જોઈતી હતીઃ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, મિશન શક્તિ એક રાજકીય જાહેરાત છે. તેની જાહેરાત વૈજ્ઞાનિકોએ કરવી જોઈતી હતી. તેમનો શ્રેય વૈજ્ઞાનિકોને મળવો જોઈએ. અમે ચૂંટણી પંચને તેની ફરિયાદ કરીશું.CPI (Marxist) writes to Election Commission over PM Modi's address to the nation today on "Mission Shakti"; states,"this announcement comes in the midst of the ongoing election campaign where the PM himself is a candidate. This is clearly a violation of the Model Code of Conduct" pic.twitter.com/xRrTNKtJb1
— ANI (@ANI) March 27, 2019
શું કહ્યું હતું વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આજે સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજે થોડી મિનિટો અગાઉ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે આજે અંતરિક્ષમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અમેરિકા, ચીન અને રશિયા બાદ આવી સિદ્ધિ હાંસલ કરનાર ભારત ચોથો દેશ બન્યો છે. વડાપ્રધાને કહ્યું કે, ભારતે અંતરિક્ષમાં એક સેટેલાઇટને તોડી પાડ્યો છે. ભારતે આ મિશનને ‘મિશન શક્તિ’નું નામ આપ્યું છે. આજે ભારત અંતરિક્ષમાં મહાશક્તિ બની ગયું છે. LEO સેટેલાઇટને તોડી પાડ્યો છે અને આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. આ મિશનને ફક્ત ત્રણ મિનિટમાં પુરુ કર્યું છે.WB CM on #MissionShakti: It's a political announcement, scientists should have announced it, it's their credit. Only one satellite was destroyed, that wasn't necessary, it was lying there since long, it's the prerogative of scientists, when to do it. We will complain to the EC. pic.twitter.com/4WKRXivX1y
— ANI (@ANI) March 27, 2019
અંતરિક્ષમાં ભારતે બતાવી ‘શક્તિ’, ત્રણ મિનિટમાં તોડી પાડ્યો સેટેલાઇટઃ PM મોદી લો અર્થ ઓર્બિટ શું હોય છે? જ્યાં ભારતે બતાવી દુનિયાને શક્તિWest Bengal Chief Minister and TMC leader Mamata Banerjee on #MissionShakti: What was the need for Modi at the time of election to violate the model code of conduct to take the credit? Does he work there? Is he going to space? pic.twitter.com/WIy9iPglRk
— ANI (@ANI) March 27, 2019