નરેન્દ્ર મોદી
About
નરેન્દ્ર મોદી અત્યારે દેશના વડાપ્રધાન છે. વર્ષ 2014માં તેમણે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પહેલીવાર સંસદની ચૂંટણી લડી હતી. આ પછી, વર્ષ 2019 માં પણ તેઓ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ પહેલા નરેન્દ્ર મોદીએ 21 વર્ષ સુધી ગુજરાતમાં સત્તા સંભાળી હતી.
અન્ય મતવિસ્તારો
Lok Sabha Constituencies
પર્સનલ કોર્નર





















