શોધખોળ કરો

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

રાજ્યમાં બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે મોટી આગાહી કરી છે. આજથી 28 ફેબ્રુઆરી અને પહેલી માર્ચે હવામાનમાં પલટો આવશે. 18 માર્ચ બાદ રાજ્યમાં આખરી ગરમી પડશે અને એપ્રિલ મહિનામાં ખૂબ ગરમી પડવાની પણ આગાહી કરી છે. રાજ્યમાં 42 ડિગ્રી સુધી ગરમી પડી શકે છે. તો, 28 ફેબ્રુઆરી અને પહેલી માર્ચે હવામાનમાં પલટો આવશે અને 18 માર્ચ બાદ રાજ્યમાં આખરી ગરમી પડવાનું અનુમાન અંબાલાલભાઈ પટેલે વ્યક્ત કર્યું છે. તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે કે રાજ્યમાં 42 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે છે અને એપ્રિલ મહિનામાં ખૂબ ગરમી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. માવઠાની શક્યતા અંગે જોઈએ તો, વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તારીખ 26-27ની આસપાસ એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે. જોકે, આ પશ્ચિમી વિક્ષોભ નબળો છે, પરંતુ તેના કારણે વાદળો આવવાની શક્યતા રહેશે. તારીખ 26થી 28 અને પહેલી માર્ચ સુધીમાં હવામાનમાં પલટો આવશે અને વાદળો આવશે. આ વાદળો ખાસ કરીને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, રાજસ્થાનની સરહદના ભાગો, કચ્છના ભાગો અને થોડા ઘણા જામનગરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આવવાની શક્યતા રહેશે. જોકે, માવઠાની શક્યતા ઘણી ઓછી છે, પણ ક્યાંક છાંટા છૂટી થઈ શકે છે. આ ઉપરાંત, લગભગ પોરબંદરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભેજનું પ્રમાણ વધશે. અરબ સાગરના ભેજના કારણે ત્યાં પણ હળવો સામાન્ય વરસાદ કે છાંટા થઈ શકે છે.

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Embed widget