શોધખોળ કરો

Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'

મુંબઈમાં ચાલી રહેલા એબીપી ન્યૂઝના "આઈડિયા ઓફ ઈન્ડિયા" સમિટના પહેલા દિવસના એક સેશનમાં બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી સામેલ થવા માટે પહોંચ્યા.

મુંબઈમાં ચાલી રહેલા એબીપી ન્યૂઝના "આઈડિયા ઓફ ઈન્ડિયા" સમિટના પહેલા દિવસના એક સેશનમાં બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી સામેલ થવા માટે પહોંચ્યા. આ દરમિયાન તેમણે અત્યાર સુધીની તેમની સફર વિશે વાત કરી હતી. પોતાની અભિનય કારકિર્દી વિશે વાત કરતા અભિનેતાએ જણાવ્યું કે તેમણે સખત મહેનત કરી છે અને આ કારણે તેઓ આજે અહીં છે. 

પિતા સુનિલ શેટ્ટીના પ્રેરણાસ્ત્રોત છે

"ક્યાંક ને ક્યાંક  મને લાગે છે કે એ સફર હજુ પણ ચાલી રહી છે. ખાસ કરીને ઉદ્યોગમાં મારા પ્રવેશ પછી હું મારા પરિવાર અને બાળકો વિશે વિચારું છું. હવે જ્યારે નાના બન્યો છું  ત્યારે હું તેના વિશે વિચારું છું. પરંતુ   એક સુંદર જર્ની રહી છે. જ્યારે મને તક મળી ત્યારે મેં મારા પિતાને પૂછ્યું કે એક તક મળી છે ઈન્ડસ્ટ્રીમાં તો સૌથી પહેલા મે તેમને પુછ્યું અને તેમણે કહ્યું કે 'જીવન ફક્ત એક જ વાર મળે છે, તેથી તેને તમારું શ્રેષ્ઠ આપો. તમે જે પણ કરો તે સત્ય અને પ્રામાણિકતાથી કરો."

"બોર્ડર" માં કામ કરવાનો ઇનકાર કેમ કર્યો હતો

આ દરમિયાન સુનિલ શેટ્ટીને જ્યારે  પૂછવામાં આવ્યું કે તેમણે શરૂઆતમાં ફિલ્મ "બોર્ડર" માં કામ કરવાનો ઇનકાર કેમ કર્યો હતો ? તેના જવાબમાં સુનિલ શેટ્ટીએ કહ્યું, "હા, મેં શરૂઆતમાં ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે જેપી દત્તાજી ખૂબ કડક છે. તેઓ સેટ પર ઠપકો આપે છે આ સાંભળીને મે ના પાડી હતી.  પરંતુ પછી હું સેટ પર ગયો અને જેપીજીને મળ્યો તો મને ખૂબ સારું લાગ્યું. મને લાગે છે કે જો મેં "બોર્ડર" ફિલ્મ ન કરી હોત તો હું ક્યારેય અહીં સુધી પહોંચી શક્યો ન હોત. આ ફિલ્મને કારણે જ લોકો મને યાદ કરે છે. આ ફિલ્મ મારી જીંદગી માટે ખૂબ જ જરુરી હતી. "

સાસુના કહેવાથી હા પાડી

આગળ સુનીલ શેટ્ટીએ કહ્યું કે, પછી મારા સાસુએ મને આ ફિલ્મ કરવા માટે મનાવી લીધો અને હું સેટ પર ગયો, જેપીજીને મળ્યો તો ખૂબ જ સારુ લાગ્યું, મને લાગે છે કે જો મેં 'બોર્ડર'ફિલ્મ  ન કરી હોત તો હું ક્યારેય અહીં સુધી પહોંચી શક્યો ન હોત. આ ફિલ્મને કારણે જ લોકો મને યાદ કરે છે. આ ફિલ્મ મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ

Embed widget