શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી PM નહીં બને, ભાજપને નહીં મળે બહુમત: શરદ પવાર
નવી દિલ્હી: એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ભાજપને લઈને મોટું નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમત નહીં મળે. અને જો આ સૌથી મોટી પાર્ટી બનશે તો પણ તેને ગઠબંધનની જરૂર પડશે. ભાજપ મોટી પાર્ટી બની શકે છે પણ તેને બહુમત નહીં મળે અને ગઠબંધનની સ્થિતિમાં નરેન્દ્ર મોદી સર્વસ્વીકાર્ય નહીં હોય, આ ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને. તેમને બહુમત માટે જે આંકડા જોઈએ તે તેમનો મળવાના નથી.
શરદ પવારે વધુમાં કહ્યું કે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી પણ ક્યારેક તો ચૂંટણી હાર્યા છે પરંતુ હું ક્યારેય હાર્યો નથી. તેથી મારે ચૂંટણી નહીં લડવા પર ભાજપની ટિપ્પણી કરવું બાલિશ જેવું છે.
હાર્દિકે પાટીદારો સાથે દગો કર્યો, ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કર્યો પ્રયાસઃ નીતિન પટેલ
ગઠબંધન પર શરદ પવારે કહ્યું કે સ્વાભિમાની શેતકરી સંગઠન સાથે વાતચીત થઈ છે. સ્વાભિમાની શેતકરી સંગઠન અને એનસીપીની ચર્ચાનું સમાધાન કારક સાબિત થઈ રહી છે. સ્વાભિમાની શેતકરી સંગઠનને અમારા ખાતામાંથી સીટો આપવામાં આવી છે. કૉંગ્રેસ સાથે તેની વાતચીત ચાલી રહી છે. કૉંગ્રેસ અને એનસીપી રાજ્યની 48 સીટ છોડીને માત્ર 24 સીટો પર લડે તેવી પરીસ્થિતિ હજુ સુધી આવી નથી.
જન સંકલ્પ રેલી: અમે મસૂદ અઝહરને પકડ્યો, તમે તેને પાકિસ્તાન મુકી આવ્યા, બીજેપી પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement