શોધખોળ કરો

વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું શક્તિ પ્રદર્શન, રૉડ શૉમાં ઉમટી લાખોની ભીડ, તસવીરોમાં જુઓ કાશીનો માહોલ

કાશીમાં પ્રિયંકા ગાંધીએ શક્તિ પ્રદર્શન કર્યુ. વારાણસીમા લંકા સ્થિત માલવીય પ્રતિમા પર માલ્યાર્પણ કરીને પ્રિયંકાએ રૉડ શૉ શરુ કર્યો આ દરમિયાન તેમના સાથે વારાણસીના કોંગ્રેસ ઉમેદવાર અજય રાય અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ હાજર રહ્યાં હતાં

વારાણસીઃ 19 મે લોકસભાના છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે, આમાં પીએમ મોદીથી લઇને અનેક દિગ્ગજોની કિસ્મત દાંવ પર લાગશે. આ બધાની વચ્ચે ઉત્તરપ્રદેશના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ વારાણસીમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે. વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું શક્તિ પ્રદર્શન, રૉડ શૉમાં ઉમટી લાખોની ભીડ, તસવીરોમાં જુઓ કાશીનો માહોલ વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું શક્તિ પ્રદર્શન, રૉડ શૉમાં ઉમટી લાખોની ભીડ, તસવીરોમાં જુઓ કાશીનો માહોલ વારાણસીમાં છેલ્લા તબક્કામાં મતદાન છે અને આ પહેલા કાશીમાં પ્રિયંકા ગાંધીએ શક્તિ પ્રદર્શન કર્યુ. વારાણસીમા લંકા સ્થિત માલવીય પ્રતિમા પર માલ્યાર્પણ કરીને પ્રિયંકાએ રૉડ શૉ શરુ કર્યો આ દરમિયાન તેમના સાથે વારાણસીના કોંગ્રેસ ઉમેદવાર અજય રાય અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ હાજર રહ્યાં હતાં. વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું શક્તિ પ્રદર્શન, રૉડ શૉમાં ઉમટી લાખોની ભીડ, તસવીરોમાં જુઓ કાશીનો માહોલ રૉડ શૉમાં કાશીમાં ભારે જનસમૂહ ઉમટી પડ્યો. પ્રિયંકાએ રસ્તાંઓ પર ઉભા રહેલા લોકોને હાથ મિલાવીને અભિવાદન કર્યુ હતુ. વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું શક્તિ પ્રદર્શન, રૉડ શૉમાં ઉમટી લાખોની ભીડ, તસવીરોમાં જુઓ કાશીનો માહોલ રૉડ શૉમાં પાંચ વર્ષનું જનતાનું દર્દ બતાવતી ઝાંખીઓ પણ સામેલ રહી. રૉડ શૉમાં સામેલ થવા મોટી સંખ્યામાં યુવા વાજતે ગાજતે પહોંચ્યા હતા. વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું શક્તિ પ્રદર્શન, રૉડ શૉમાં ઉમટી લાખોની ભીડ, તસવીરોમાં જુઓ કાશીનો માહોલ વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું શક્તિ પ્રદર્શન, રૉડ શૉમાં ઉમટી લાખોની ભીડ, તસવીરોમાં જુઓ કાશીનો માહોલ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget