શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વારાણસીથી સપા-બસપા મહાગઠબંધને તેજ બહાદુરને આપી ટિકિટ, PM મોદીને આપશે ટક્કર
ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક પર સપા-બસપા મહાગઠબંધને પોતાના ઉમેદવાર બદલ્યા છે. શાલિની યાદવની ટિકિટ કાપી મહાગઠબંધને બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેજ બહાદુર પીએમ મોદીને બનારસમાં ટક્કર આપશે.
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક પર સપા-બસપા મહાગઠબંધને પોતાના ઉમેદવાર બદલ્યા છે. શાલિની યાદવની ટિકિટ કાપી મહાગઠબંધને બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેજ બહાદુર પીએમ મોદીને બનારસમાં ટક્કર આપશે.
આ પહેલા સપાના પ્રદેશ પ્રવક્તા મનોજ રાય ધૂપચંડી તેજ બહાદુર યાદવની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો કે તેજ બહાદુર પાર્ટીના ઉમેદવાર હશે. તેમણે કહ્યું, શાલિની યાદવ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લેશે.SP changes candidate from Varanasi LS Constituency; gives ticket to Tej Bahadur Yadav (BSF constable who was dismissed from service after he had released video last year on quality of food served to soldiers). Earlier, SP's Shalini Yadav had filed her nomination from Varanasi. pic.twitter.com/OihDeRt6bh
— ANI UP (@ANINewsUP) April 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion