નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં એક વિચિત્ર ચેલેન્જ વાયરલ થઈ છે. દસ વર્ષ ચેલેન્જના નામથી એક હેશટેગ વાયરલ થઈ રહી છે. ચેલેન્જનો ભાગ બનતા અનેક બોલિવૂડ એક્ટ્રેસ પણ દસ વર્ષ જૂની પોતાની તસવીર સાથે નવી તસવીર શેર કરી રહી છે. ચેલેન્જ સ્વીકારવામાં બોલિવૂડ ઉપરાંત ટીવી સ્ટાર પણ પાછળ નથી.
4/6
સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ #10YearChallenge માં ન માત્ર બોલિવુડ પરંતુ હોલીવુડ સ્ટાર્સ પણ ભાગ લઇ રહ્યા છે. જ્યારે નોર્મલ યૂઝર્સ પણ આ ચેલેન્જનો ભાગ બનીને તેમવની 10 વર્ષ જુની તસવીર શેર કરી રહ્યા છે.
5/6
ત્યારે અને અત્યારની આ સીરિજમાં શ્રુતિ હાસન, બિપાશા બાસુ, રાખી સાવંત, પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સ તેમા ભાગ લઇ ચૂક્યા છે.
6/6
ખાસ વાત એ છે કે આ વખતે શરૂ થયેલા આ ચેલેન્જમાં કોઇપણ જીવનો જોખમ નથી. જોકે કિકી અને બ્લાઇન્ડ બર્ડ વધારે પ્રમાણમાં જોવા મળ્યો હતો.