શોધખોળ કરો

Video Watch : નાની છોકરીએ 'નાચ-નાચ મેરા રાની' ગીત પર ડાન્સ કરીને ઇન્ટરનેટ પર મચાવ્યો તરખાટ, મૂવ્સ જોઇને નોરાના પણ ઉડી જશે હોશ

આ વીડિયોની પૉપ્યૂલારિટી ખુબ વધી ગઇ છે. મિનીટોમાં વાયરલ થઇ રહ્યો છે. અત્યારે સુધી લાખો લોકો આને લાઇક્સ અને કૉમેન્ટ તથા શેર કરી ચૂક્યા છે. 

Watch Video : નોરા ફતેહી (Nora Fatehi)નું ગીત જ્યારે પણ આવે ત્યારે સોશ્યલ મીડિયા (Social Media) પર છવાઇ જાય છે. લોકો તેના પર કવર ડાન્સ વીડિયો (Dance Video) બનાવીને શેર કરવા લાગે છે. હવે તાજેતરમાં જ આવેલા નોરાના ગીત 'નાચ, નાચ, નાચ મેરી રાની......' ની સાથે પણ આવુ જ થઇ રહ્યું છે. આનાથી જોડાયેલા કેટલાય ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર આવી ચૂક્યા છે. આમાંનો એક વીડિયો ખુબ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક નાના છોકરી આ ગીત પર ધમાકેદાર ડાન્સ કરે છે. તેના ડાન્સ (Dance)ને જોઇને નોરા ફતેહીના પણ હોશ ઉડી જશે. લોકો છોકરીના ડાન્સને ખુબ પસંદ કરી રહ્યાં છે. 

એક-એક સ્ટેપ્સ શાનદાર-
સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકશો કે એક નાની છોકરી (Small Girl) એક પાર્કમાં ઉભી છે. તે બ્લેક ડ્રેસમાં છે. અચાનક નોરા ફતેહી (Nora Fatehi) અને ગુરુ રંધાવા (Guru Randhawa)નુ ગીત 'નાચ, નાચ, નાચ મેરી રાની' વાગે છે. આ પછી તે છોકરી ડાન્સ કરવાનુ શરૂ કરી દે છે. જે એનર્જીની સાથે તે છોકરી ડાન્સ સ્ટેપ્સ કરે છે. તે જોઇને કોઇના પણ હોશ ઉડી જશે. આટલી નાની ઉંમરમાં આવો ડાન્સ ખરેખરમાં પ્રસંશનીય છે. ડાન્સ વીડિયોને સોશ્યલ મીડિયા યૂઝર્સ એન્જૉય કરી રહ્યાં છે. 

લાખો લોકો કરી ચૂક્યા છે લાઇક- 
આ વીડિયોની પૉપ્યૂલારિટી ખુબ વધી ગઇ છે. મિનીટોમાં વાયરલ થઇ રહ્યો છે. અત્યારે સુધી લાખો લોકો આને લાઇક્સ અને કૉમેન્ટ તથા શેર કરી ચૂક્યા છે. 

View this post on Instagram
 
A post shared by 🌟 Geet Kaur Bagga 💃 (@geetbaggaa)

આ પણ વાંચો........... 

KVS Jobs: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સુવર્ણ તક, આ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે.....

શું આપ ડાયટિંગ કરી રહ્યાં છો? આ પાંચ પ્રકારની ખીચડીને કરો ડાયટમાં સામેલ, ઘી ઉમેરીને ખાવાથી મળશે રિઝલ્ટ

જિઓ-એરટેલ-વૉડાફોનના આ છે સૌથી સસ્તાં રિચાર્જ પ્લાન, કોઇ 10 તો કોઇ 4.18 રૂપિયામાં આપી રહ્યું છે આટલો બધો ડેટા, જાણો ઓફર............

કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........

Skoda Slavia Review: પ્રીમિયમ લુક અને સુવિધાઓને કારણે Honda City, Hyundai Verna અને Rapid પર ભારે છે Skoda Slavia

બ્રિઝા-ક્રેટાને પછાડીને ડિસેમ્બરમાં વેચાણમાં સૌથી આગળ નીકળી ગઇ આ એસયુવી કાર, કિંમત છે તમને પોષાય એવી, જાણો.............

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ

ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનો સફળ અમલ કરનાર પ્રથમ રાજ્ય, અત્યાર સુધી 350થી વધુ કરોડ રૂપિયા ફાળવ્યા

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી

Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી  કપાઇ, 1400  પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં

ABP Premium

વિડિઓઝ

America Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch VideoMahakumbh 2025:  ત્રીજા દિવસે ત્રણ કરોડથી વધુ ભક્તોએ લગાવી ડુબકી, હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષાArvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સAhmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનો સફળ અમલ કરનાર પ્રથમ રાજ્ય, અત્યાર સુધી 350થી વધુ કરોડ રૂપિયા ફાળવ્યા
ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનો સફળ અમલ કરનાર પ્રથમ રાજ્ય, અત્યાર સુધી 350થી વધુ કરોડ રૂપિયા ફાળવ્યા
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી  કપાઇ, 1400  પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ, 1400 પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Shani Gochar 2025: શનિદેવ આ દિવસથી મીન રાશિમાં કરશે ગોચર, આ રાશિના જાતકોને લાગશે લોટરી

શું ટ્રેનમાં નેચરલ ડેથ પર પણ મળે છે વળતર, શું છે રેલવેનો નિયમ?

Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય

તમામ ટેલિકોમ કંપનીઓએ એક એપ્રિલથી કરવું પડશે આ કામ, મોબાઇલ યુઝર્સને થશે ફાયદો

Embed widget