શોધખોળ કરો

Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ, 1400 પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં

Uttarayan:રાજ્યભરમાં ગઇ કાલે મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી થઇ હતી જો કે પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાતા 6 પરિવારમાં ખુશીનું પર્વ માતમમાં ફેરવાઇ ગયું હતું.

Uttarayan: 14 જાન્યુઆરી મંગળવારનો દિવસ પતંગ રસિકો માટે પવનની ગતિ સારી હોવાથી શાનદાર રહ્યો પરંતુ આ પતંગે 6 લોકોની જિંદગી પણ ગઇ કાલે ટૂંકાવી દીધી. પતંગની દોરીથી ગળા કપાતા 6 લોકોની જિંદગી પતંગ ઉત્સવની ભેટ ચઢી ગઇ.

પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ

  • રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું.
  • સુરેન્દ્રનગરના પાટડીના  ઈશ્વરભાઈ ઠાકોરનું દોરીના કારણે મોત થયું
  • હાલોલના રા5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાઇ જતાં મોત થયું
  • કડીમાં વીજતાર પર પડેલી દોરીને દૂર કરવા જતાં મહિલાનું કરંટથી મોત થયું - -તો આ ઘટના દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇનું પણ મોત થયું
  • ભરુચના નબીપુર પાસે સંજય પાટણવાડીયાનું ગળું કપાતા મોત નિપજ્યું છે.

108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યા

મકરસંક્રાંતિના પતંગ ઉત્સવ દરમિયાન 3 વાગ્યા સુધી 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યા હતા. જે છેલ્લા વર્ષની સરખામણીમાં આ વર્ષના 188 વધુ કોલ છે. દોરીથી ઇજા થતાં રોડ અકસ્માતના પ્રમાણમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં બપોર સુધીમાં 500 ઈમરજન્સી કોલ આવ્યાં,સુરતમાં 228, રાજકોટમાં 160 ઈમરજન્સી કોલ,વડોદરામાં 141, ભાવનગરમાં 116 ઈમરજન્સી કોલ,દાહોદમાં 100, ગાંધીનગરમાં 82, જામનગરમાં 81 કોલ્સ આવ્યા.                  

1400થી વધુ પક્ષી ઘાયલ થયા

ઉત્તરાયણ પર્વ દરમિયાન 6 લોકોએ જીવ ગુમાવવાની સાથે અનેક પક્ષીએ પણ જીવ ગુમાવ્યા છે તો 1400 જેટલા પક્ષી ઘાયલ થયા છે.  ઉલ્લેખનિય છે કે, પશુ-પંખીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો થયો છે. સાંજે છ વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળ્યાં હતા. જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા.                                                                                                                                                          

આ પણ વાંચો

Gujarat Cold: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી

Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?

PM Kisan Scheme: ...તો આ ખેડૂતોને નહી મળે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને

Kumbh Mela 2025: કુંભ મેળાની ક્યારથી થઇ હતી શરૂઆત? જાણો પ્રાચીન ઇતિહાસની  શું છે ગાથા
Kumbh Mela 2025: કુંભ મેળાની ક્યારથી થઇ હતી શરૂઆત? જાણો પ્રાચીન ઇતિહાસની શું છે ગાથા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહીGandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?Ahmedabad Murder Case: અમદાવાદમાં લૂંટ બાદ વૃદ્ધની હત્યાથી ખળભળાટ, પોલીસ તપાસનો ધમધમાટ શરૂUttarayan 2025 : ભાવનગરમાં પતંગ કપાતા મહિલા સહિત 4 લોકો પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
PM Kisan Scheme: ...તો આ ખેડૂતોને નહી મળે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
PM Kisan Scheme: ...તો આ ખેડૂતોને નહી મળે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Kumbh Mela 2025: કુંભ મેળાની ક્યારથી થઇ હતી શરૂઆત? જાણો પ્રાચીન ઇતિહાસની  શું છે ગાથા
Kumbh Mela 2025: કુંભ મેળાની ક્યારથી થઇ હતી શરૂઆત? જાણો પ્રાચીન ઇતિહાસની શું છે ગાથા
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ધરપકડ, માર્શલ લૉ લાગુ કરવાના આરોપમાં કાર્યવાહી

શું HMPV બાદ પણ શરીરમાં થાય છે સાઇડ ઇફેક્ટ્સ, જાણો શું કહે છે ડોક્ટર્સ?

Mahakumbh 2025:  મહાકુંભમાં IITian બાબાએ શેર કરી તેમના જીવનનું ડિપ્રેશનનું દર્દ, કહ્યું  આ રીતે મળ્યું નવજીવન

Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર

Embed widget