શોધખોળ કરો
‘સંજૂ’ જોઈને ઈમોશનલ થયો આ એક્ટર, કહ્યું ‘મગજ ફરી ગયું’
1/3

સાથે જ સંજય દત્ત વિશે પણ એવી કેટલીક બાબતો જાણવા મળી છે, જે જોનારાને ઈમોશનલ કરી દે. આલિયા ભટ્ટની માતા સોની રાજદાન લખે છે, હું આ છોકરાને પસંદ કરું છું, આ દુનિયાના કેટલાક દયાળું લોકોમાંથી છે. સંજૂની તુલના કોઈની સાથે ન થઈ શકે.
2/3

આમિરે રાજુકમાર હિરાનીને આટલી શાનદાર ફિલ્મ બનાવવા માટે આભાર વ્યક્ત કરતા લખ્યું, ધન્યવાદ રાજુ આવી એન્ટરટેઈન અને આત્મનિર્ભર કરનારી ફિલ્મ આપવા માટે.
Published at : 30 Jun 2018 07:51 AM (IST)
View More





















