શોધખોળ કરો
બૉલીવૂડનો આ હીરો બન્યો 2018નો સૌથી મૉસ્ટ હેન્ડસમ એક્ટર, સલામાન રહ્યો પાંચમાં નંબરે
1/7

તાજેતરમાં જ worldstopmost.com એ રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં દુનિયાના સૌથી હેન્ડસમ અભિનેતાઓનુ નામ હતું. આમાં બૉલીવૂડ એક્ટર ઋત્વિક રોશન પહેલા નંબરે રહ્યો હતો.
2/7

મુંબઇઃ તાજેતરમાં જ worldstopmost.comની વેબસાઇટે દુનિયાના સૌથી હેન્ડસમ એક્ટર્સનું લિસ્ટ બહાર પાડ્યું છે, આ લિસ્ટમાં ઋત્વિક રોશનને ટૉપની પૉઝિશન મળી છે, ઋત્વિકને મૉસ્ટ હેન્ડસમ એક્ટર ઇન ધ વર્લ્ડ ગણાવ્યો છે. આ લિસ્ટમાં ઋત્વિક રોશને સલામાન ખાનને પાછળ પાડી દીધો છે, સલમાનને નંબર પાંચની પૉઝિશન મળી છે.
Published at : 19 Jan 2018 10:19 AM (IST)
View More






















