શોધખોળ કરો
બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાની તબિયત લથડતાં USની હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો વિગત
1/3

રિપોર્ટ અનુસાર સારવાર બાદ જ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ત્યાર બાદ તે વિવેક અગ્નિહોત્રીની અને રામ ગોપાલવર્માની ફિલ્મમાં જોવા મળશે. હાલમાં તેમને પોતાના કેટલાંક પ્રોજેક્ટમાંથી બ્રેક લીધો છે તેમજ સંપૂર્ણ આરામ કરી રહ્યા છે.
2/3

મિથુન ચક્રવતીને અમેરિકાના લોસ એન્જેલસની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પીઠદર્દને કારણે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે. છેલ્લા કેટલાંક દિવસથી તે પીઠદર્દથી પીડાઈ રહ્યા હતા.
Published at : 29 Dec 2018 09:58 AM (IST)
View More





















