શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીની પ્રશંસા કરવા જતાં જોરદાર ભેરવાયો રણવીર સિંહ? જાણો વિગત
રણવીર સિંહે ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યાના વખાણ કરી એક ટ્વીટ કર્યું હતું જે ચાહકોને ઘણું પસંદ આવ્યું હતું. પરંતુ મામલો ત્યારે ગરમાયો હતો જ્યારે બ્રોક લેસનરના વકીલે રણવીરના આ ટ્વીટને રિટ્વીટ કર્યું
મુંબઈ: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો. જ્યાં તેને ઘણી મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને ભારતીય ટીમના ખેલાડીઓ સાથે પણ મુલાકાત કરી હતી. જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો. જ્યાં તેને ઘણી મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને ભારતીય ટીમના ખેલાડીઓ સાથે પણ મુલાકાત કરી હતી. જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
જોકે પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, આ એક મજાક છે પરંતુ હવે બ્રોક લેસનરના વકીલે પોલ હેમૈનનું નિવેદન આવ્યા બાદ આ સાફ થઈ ગયું હતું કે, પોલ આ મામલે સંપૂર્ણ રીતે ગંભીર છે.
મીડિયા રિપોર્ટ મુજબ પોલે એક ખાનગી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ બન્નેએ બ્રોક લેસનરના એ કેચફ્રેજનો ઉપયોગ કર્યો છે. જેની કિંમત તેના ક્લાઈન્ટ માટે બહું વધારે છે. આ ઉપરાંત તેમને કોપીરાઈટનું ઉલ્લંઘન પણ કર્યું છે.
રીપોર્ટ પ્રમાણે રણવીર સિંહે હાર્દિક પંડ્યાની સાથે એક તસવીર શેર કરી હતી જેના કેપ્શનમાં લખ્યું હતું કે, Eat. Sleep. Dominate. Repeat. The name is Hardik. Hardik Pandya. WWE સુપરસ્ટાર બ્રોક લેસનરના વકીલ લોયર પોલે રણવીરની આ ટ્વીટને રીટ્વીટ કરી હતી અને લખ્યું કે, શું તમે મજાક કરી રહ્યા છો? It’s Eat Sleep CONQUER Repeat. Eat Sleep CONQUER Repeat બ્રોક લેસનરનો પ્રખ્યાત ડાયલોગ છે. પોલના ટ્વીટને સમજવાની કોશિશ કરીએ તો સંભવત: બ્રોકનું આ કેચફ્રેચ કોપરાઇટેડ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement