કરન જોહરે પાર્ટીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં મીરા રાજપૂત એન્જોય કરતી જોવા મળે છે.
2/4
ડાયરેક્ટર કરન જોહરે મુંબઈમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં સામેલ થવા માટે સ્ટાર્સ પહોંચ્યા હતા. કરનની આ પાર્ટીમાં શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે પહોંચ્યો હતો.
3/4
ઉલ્લેખનીય છે કે મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મીરા પોતાના ઈન્સ્ટાગ્રામ પર પતિ શાહિદ અને બાળકોની તસવીરો શેર કરતી રહે છે.
4/4
મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂરની પત્નિ મીરા રાજપૂત આજે મુંબઈમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન મીરા રાજપૂત ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. મીરા રાજપૂતની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.