શોધખોળ કરો
Advertisement
આ ગુજરાતી એક્ટ્રેસે ટોપલેસ થઈ કર્યા યોગ, તસવીરો થઈ વાયરલ
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર ટોપલેસ થઈને યોગ કરતી તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મુંબઈઃ ગુજરાતી એક્ટ્રેસ અને બિગ બોસ એક્સ સ્પર્ધક આશકા ગોરડિયા ફિટનેસને લઇને ઘણી જ એલર્ટ રહે છે. યોગાલવર આશકા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
એક્ટ્રેસ આશકાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટોપલેસ થઈને યોગ કરતી તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આશકાએ આ તસવીર શેર કરતા ટ્રોલર્સને ખાસ મેસેજ આપ્યો છે.
આશકાની ટોપલેસ યોગાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આશકાની હૈંડસેટ કરતી તસવીર ચર્ચામાં છે. આ તસવીરને લાઈક કરવાની સાથે ઘણા સેલિબ્રિટીએ આશકાના વખાણ કર્યા છે. આશકા પતિ સાથે યોગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આશકાએ બિગ બોસ, બાલવીર, નચ બલિયે અને નાગિનમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત એક બિઝનેસ ચેનલમાં પણ શો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement