શોધખોળ કરો

એક્ટ્રેસ સાથે ફિલ્મના પ્રૉડ્યૂસરે કરી અશ્લીલ વાતો ને પછી મોકલ્યા ખરાબ મેસેજ, તો કંટાળેલી એક્ટ્રેસે છોડી દીધી ફિલ્મ.............

હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં અલંકૃતા સહાયે જણાવ્યુ કે, તે એક પંજાબી ફિલ્મ ‘ફુફ્ફડ જી’માં કામ કરી રહી હતી, જ્યાં તેને આ પ્રકારના અનુભવમાં પસાર થવુ પડ્યુ હતુ.  

મુંબઇઃ દુનિયાભરમાં મીટૂ મૂવમેન્ટ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તમામ કાળી કરતૂતો દુનિયાની સામે આવી છે. કેટલીય વાર હીરો-હીરોઇનોને એકથી એક ખરાબ અનુભવનો સમાનો કરવો પડતો હોય છે. આ બધાની વચ્ચે અભિનેત્રી અલંકૃતા સહાયે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે જોડાયેલો એક ચોંકવનારો ખુલાસો કર્યો છે. ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ ફેમ એક્ટ્રેસ અલંકૃતા સહાયે જણાવ્યુ કે, નિર્માતાએ ખરાબ વર્તન કર્યુ અને તેના પર ખરાબ કૉમેન્ટ કૉમેન્ટોના કારણે તેને ફિલ્મ છોડવાનો ફેંસલો કર્યો. 

હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં અલંકૃતા સહાયે જણાવ્યુ કે, તે એક પંજાબી ફિલ્મ ‘ફુફ્ફડ જી’માં કામ કરી રહી હતી, જ્યાં તેને આ પ્રકારના અનુભવમાં પસાર થવુ પડ્યુ હતુ.  તેને કહ્યું- બાકીની ટીમ સારી હતુ, પરંતુ ફિલ્મ મેકર્સમાં એક વલણ બહુજ ખરાબ અને અશ્લીલ, અનૈતિક અને ચરિત્રહિન હતુ.  તેમને મને વિચિત્ર મેસેજ મોકલ્યા અને ફોન પર ખરાબ વાતો કહી. હું ન હતી ઇચ્છતી હતી કે તે મીટૂના મામલા સુધી પહોંચે.  આ તે મામલો નથી, આ દુર્વ્યવહારનો મામલો છે. આ રીતે પંજાબમાં પોતાની પહેલી ફિલ્મ ના કરી શકી.

આની સાથે જ અલંકૃતા સહાયે કહ્યું કે, આ બધુ ત્યારે થયુ જ્યારે તેમની વચ્ચે પ્રૉફેશનલ મતભેદ થવા લાગ્યા, અને પછી એક સમય એવો આવ્યો, જ્યારે નિર્માતાની સાથે ન હતી કરી શકતી, કેમકે તેને પોતાની સીમા પાર કરી દીધી હતી. 

તેને કહ્યું- બોલીને કોઇ પોતાની સીમા પાર ના કરવી જોઇએ, જો તમે મારી વિશે ખરાબ કૉમેન્ટ કરી રહ્યાં છો, તો હું શા માટે તે સહન કરીશ? એક મહિલા હોવાથી મારુ સ્વાભિમાન મારા માટે બધુ જ છે, અને હું આની રક્ષા કરીશ, પછી ભલે ગમે તે થઇ જાય. તે વ્યક્તિ અસભ્ય અને અનૈતિક રીતે કઠોળ છે. એક્ટ્રેસે આ તમામ ખુલાસા તેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
Embed widget