સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરા ખૂબ જ એક્ટિવ રહે છે.
2/6
મલાઈકા અરોરા પોતાની ફિટનેશના કારણે બોલીવૂડમાં ખૂબ જ જાણીતી છે.
3/6
મલાઈકા-અરબાઝના ડિવોર્સની ખબરો સામે આવી ત્યારે બોલીવૂડ સહિત તેના ફેન્સ સ્તબ્ધ રહી ગયા હતા. 18 વર્ષના લાંબા સમયગાળા બાદ આ કપલ એકબીજાથી અલગ થયું હતું. બોલીવૂડમાં મલાઈકા-અરબાઝની બેસ્ટ કપલમાં ગણતરી કરવામાં આવતી હતી.
4/6
મલાઈકા અને અરબાઝને પ્રથમ નજરે પ્રેમ થયો હતો. 1993માં મલાઈકા એક મોડલ હતી અને એક એડ ફિલ્મના શૂટિંગ માટે અરબાઝને બોલાવાયો હતો. ત્યારે અરબાઝને પણ ખબર નહોતી કે તે મલાઈકા સાથે કામ કરવાનો છે. તેઓ આ પ્રથમ મુલાકાત બાદ એકબીજાના દિવાના બન્યા હતા.
5/6
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો આજે જન્મદિવસ છે. 23 ઓક્ટોબર 1973માં જન્મેલી મલાઈકા આજે પણ પોતાના ફેન્સને ઘાયલ કરે છે. મલાઈકા અરોરા એક એવી સ્ટાર છે જેની લોકપ્રિયતામાં દિવસે દિવેસે વધારો થાય છે.
6/6
મલાઈકા-અરબાઝે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કર્યા બાદ 1998માં લગ્ન કર્યા હતા. અરબાઝને લગ્ન માટે મલાઈકાએ પ્રપોઝ કર્યું હતું.